SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કાળવેપારી હેમુ હિન્દુપતને બખ્તરીઓ બાવીસ જગાને વિજેતા મહારાજાધિરાજ વિક્રમાદિત્ય ન્હાનાલાલ અકબરની પહેલાં હિંદુઓને મોટી નેકરીઓ મુદલે મળતી નહીં. સુર સુલતાનને દીવાન હેમુ એકલે જ પહેલે માટે દરજે ચઢેલે જણાય છે. શ્લોકમેન હેમુએ કેવળ ઈમાનથી પોતાની નોકરી બજાવી, તેની જ અકકલાના બળથી સૂરવંશી પઠાણેથી આટલા દિવસ સુધી મોગલ સાથે લડી શકાયું હતું. તેની હોશિયારી ને રાજભક્તિના ગુણેને તેને વધુ સારો બદલે મળવો જોઈતો હતો. અકબરને આવી મોટી ફેજ સાથે લડવાને ફરીથી કદી પ્રસંગ આવ્યો નહીં. ગે. સ. સરદેસાઈ દિલ્હી એક વિલક્ષણું સ્થાન છે. એ તે કોણ છે, કે જે દિલ્હી પહોંચી સિંહાસન પર બેસવાની આકાંક્ષા ન કરે ? હેમુએ માત્ર આનંદેત્સવ અને “રાજામહારાજા ” ની ઉપાધિથી સંતોષ ન મા, પરંતુ તેણે તે પોતાના નામ સાથે વિક્રમાદિત્યની પદવી લગાવી દીધી. દરબારે અકબરી આઝા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy