________________
કાપસ્યા સરકયા, કપાસીઆ. કાલકુટ-ઝેરનું ઝાડ છે તેનું નામ, વછનાગ, સુંગક, પ્રદીપન, હલાહલ. કાંતલેહ-તીખા લોઢાને કીટ. કાનફેડી તલાવણી, ભાટવણ, કરણસ ફેટ, નીલવણ, દુરદુર, ભાટવણ. કાકેલી અને ક્ષીર કાકાલી આસંઘ, આસકંદ વાપરવું. કાતુંડી=વાયસપેડ એટલે કાકધા, અધેડા અથવા ચંદન હરમીન તેલ, કાલા નીમકરસંચલ ખાર, સંચલ. કાયલકાઓફર, કટુ ફલ, મોત રીંગણ, કુંભી, કુમુદીકા, કુંભી, કુબાની
છાલ. કાસમીર=પુસ્કર મુળને કેસર કહે છે, કમળ મુળ ને સીવણ, તેને કાશ્મીર પણ
કહે છે. કાલી નંદતરવુજ, તરબુચ, હિં. હીના. કાકમાચી=હાડીયા, કરસણ, લુણી, અઘેડે, પીલુડીની જાત, કાવલી, કામાતા,
પાંતરી, કિયાના વેલા થાય છે, મકાય, કેવૈયા, લઘુ કેવૈયા, લધુકાવલી. કાલાજીરાસાહજીરાને કહે છે, તીકજીરક, કાળીજીરી, કડવી જીરી, કપુરે. કાંચનાર કેવીદાર, ચંપા કાંટી, ચપાને સ. કાચ લવણ બંગડી ખાર. બાંગડ ખાર, કંચન નેન, તમકે સીસામીલ, હજુ
જાજ, કાજુ કાજુક, અગ્નિ કત. કાતર વેલ કાતરી વેલા થાય છે, કારવી=કરીર, ૫-૬ હાથ ઉંચા ઝાડ થાય છે, કણેર. કરીદા કારીદાના વેલા થાય છે. . કાસુંદર–કાસમરદ, કાસવીરા, કસાદી,કમર પ્રમાણે, ઉંચા ઝાડ થાય છે, પીળા
કુલ થાય છે, સગાડીને લાંબી આવે છે, કાંકડ કરકટક મેટું ઝાડ થાય છે. કાકર=ાય પુષ્પી, સાગર ગોટા. કાટા ગેખર વન શુગાટ, સરાટે, કાંટાવાળું ગોખરે. કાકવેલ નીવડુંગ, પ્રમાણે હોય છે. હાડ સાંકલી, થોરની વાત છે, કાડોલી=સાર ઢોલ, મોટું ઝાડ થાય છે, કાલે બોલ=એલીએ, જે કુંવારમાંથી થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com