________________
૧૫૫
નવસાર-એમોનીયા, કલેરા , તીક્ષણ ને પાચક છે. નદીત્રક્ષ—ઉઠેરક, સુગંધી ઝાડ છે, શીતળ ને કડવું છે. નખલે–એક જાતના દરીયાઈ કાડાના નખ હેય છે, ખુશબોદાર છે, અને
તે તેલ વીગેરે ઘણાક કામમાં આવે છે. નગડ-સમાલુ, મોટા ઝાડ થાય છે, તેમાં એક કાલા પાન તથા કાલી લાકડી વાળી થાય છે, ને બીજ ને સાધારણ રીતે વાપર છે. કડવી, તુરી ને તીખ છે એના પાંદડાનો શેક કરવાથી કેટલાએક વાના દરદ મટે છે. એનો કલપ
પણ થાય છે, નાગકેસર-૨ જાત છે. ગરમ, હલકું, કડવાસ વાળું, તુરું ને રૂક્ષ છે. નાલી-નલીકા, કડવી, તીખી મધુર ને ટઢી છે, ઝાડે સાફ લાવે છે. નાલીઆછી-દેવનલ. બગીચામાં તેમજ બીજે ઠેકાણે પણ ઉગે છે, એની
નાલ વાંસ કરતાં પાતલી ભૂંગળી જેવી હોય છે, તેની ઉપર ચમરી નીકળી
છે, તેના મુળ ટાઢાં, મધુર, કડવાં ને તુરાં હોય છે. નારીયલ, નાળીયેર–ઉંચું ઝાડ વગર ડાંડલીનું થાય છે, નારીયેલ પણ
લેકે વાપરે છે, એ ઝાડને ટોચીને દુધ જેવું પાણી કાઢે છે, તેને તાડી કહે છે, એનું ફલ તોડી ટોપરું કાઢીને તેલ પણ કાઢે છે, તેને ટોપરાનું તેલ
કહે છે, અને માથામાં એળે છે, તેથી માથામાં કંડક રહે છે. નાક છીકણું–તેના છોડ થાય છે, એની ગંધ ઘણીજ તીક્ષણ હેવાથી
તરત છીંકે ધણીજ આવે છે, ને સળેખમ નીકળી જાય છે, ઉધરસ ને તથા દમને મટાડે છે. નેપાળા–રેચની; મેટાં ઝાડ થાય છે, તેના મુળને દતી કહે છે, એથી જુ
લાબ લાગે છે. ઘણે ગરમ છે, તેના ફળના બીજને નેપાલે કહે છે, ધણી
દવામાં પડે છે, માત્રાથી વધુ દેવાય તો નુકસાન કારક છે. નેવરી-કડવી લુણી, નદી કે તળાવના કિનારે થાય છે; કડવી છે. રેચ લાગે
છે, સરપ થી છીના કરડવા ઉપર લગાડવાથી ઝેર ઉતરે છે. નેતર--બેત, તેના પાંદડા વાંસ જેવા હોય છે, નેતરની છડી વાસ જેવી લાંબી
હોય છે, તે ટાઢી, તુરી તે કડવી છે, તેને પાંદડાં બેદી છે, કડવાં ને તુરાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com