________________
૧૫૮
ધાતુપુષ્ટી કરે છે, બળ વધારે છે. દાડમનો સરબત બનાવે છે. દેવદાર--મોટાં ઝાડ થાય છે, એની બે જાત છે, એક તેલી અને બીજે
ક્ષ, કડ, ગરમ તથા હલકો છે.
ધા -છેવા થાય છે, કડવો, ખારો, ને તુર છે, શીત ઉષ્ણ છે. ધતુરે ઘેળા લને –તેનાં કાળા તલ જેવા દાણું થાય છે, અને તેના
ડોડવા ભીંડી જેવા થાય છે, બીજુ ફલ પીળાં ને ખીજ ધોળાં થાય છે, ત્રીજું આસમાની રંગનાં પુલ ને બીજ તેલીયા રંગના થાય છે, ધતુરાના ફલમાં કેફ ઘણો છે, માત્રાથી વધારે ખાય તો માણસ મરી જાય, કડ, તરે, મયુર ને ગરમ છે, અને માત્રા પ્રમાણે ખાય તો ચેતનશકતીને
વધારે છે, ના ઝેરી ચીજ વિચારીને વાપરવાની છે. ધાણા -કેથમીર, તુરા, મથુરા ને ટાઢા છે, જઠરાગ્નિ દીપાવે છે, ઉણ વીવે છે,
ગ્રાહી છે, અને તે મસાલા વગેરેમાં પડે છે, ધાવણી–ત્રામપુષ્પી, મેટાં ઝાડ થાય છે, કડવી, તુરી ને ટાઢી છે તેના સેવન
થી ગર્ભનો પાત ન થાય, અને રહે છે. ધાવડા–તેના મોટાં ઝાડ થાય છે, તેનું લાકડું મજબુત હોવાથી ઇમારતના
કામમાં વાપરે છે, મધુર, તુરાં ને કડવાં છે. કુલ ટાઢાં, તુરાં ને રૂક્ષ છે. ઝાડો કબજે કરે છે, મુળ ગરમ છે, જઠન દીપાવે છે, ને તેને ગુંદર ટાઢો છે. ધ-દુબ, બે જાતની છે, ઢોર ખાય છે, મધુરી તુરી ને ટાઢી છે. ધોળે ચંપા-તેનાં મોટાં ઝાડ થાય છે, તેનું લાકડું પડ્યું છે, પાંદડાં તેડવાથી દુધ નીકળે છે, તેનાં પુલ સુગંધી, તૂરાં ને કડવાં છે, આ ફુલને નાગકેસર કહે છે, ભુજંપો જમીનમાં થાય છે, તેનાં પાંદડાં ગુલબાસના જે, કુલ ધોળાં ને સુગંધી (ગુલબાસ) જેવા હોય છે.
નસોતર-સુકલ ભંડી, એને વેલા ચાર જાતના થાય છે; રેચ લાગે છે,
માત્રાથી વધુ ખવાય તો છા આવે છે, ને ડોકમાં બળતરા વધુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com