________________
૬પ૭ પાષાણુ ભેદ દેશી—ગોરખ ગાંજે. છેવા થાય છે, તુ, ટાઢ, મધુરોને કડવો છે, તેને વાટી સાકર સાથે પીએ તો પરમે, મુત્ર છે, ને પથરીના દરદ
મટે છે, લેહી અતીસારને દુર કરે છે. પાપડી—એક જાતના ઝાડ થાય છે, કડવી, તુરીને ટાઢી છે. પાન–એરકા, તે પાણીમાં ઉગે છે, એના પાન ખાના જેવા ઘણાં લાંબા
થાય છે, બાજરાના જેવું લાસું શું થાય છે, તેમાંથી આકડાના તુર જેવું જે નીકળે છે, તેને ઘાડી કહે છે, તેને તેલમાં બાળી હથીયારનો મોટો ઘા વાગ્યા હોય તે, તે જખમમાં ભરી દે છે, મૂળ ટાઢા ને કડવા છે, એને ઠેર ખાતાં નથી. પાંડરવાપલીતમંદાર. મોટાં ઝાડ થાય છે, તેને સડકની બંને બાજુએ
છાયા વાતે વાવે છે, તેને ખાખરાની માફક ત્રણ ત્રણ પાંદડા હાથ છે, કુલ રાતાં ને ભાદાર હોય છે, તેને ફળો (શીંગ) આવે છે, તે કડવી ને તુરી છે, ડાળુંમાં ઝીણું કાંટા હોય છે, આ ઝાડ જેવું બીજું ઝાડ જઘરી
એ ખાખરે છે, તેના ગુણ આ ઝાડને મળતાછે. પારસ પીપળા–ગજદંડ. મોટાં ઝાડ થાય છે, તેમાં ભીંડા સરખાં પીળાં ફુલ થાય છે, તેનું ફળ પણ ભીંડા જેવું થાય છે, ફળ ખાટું તુરં ને મધુરં
છે, તેનું મુળ તુરું છે, ફળની અંદરના મીંજ મીઠા હોય છે. પાનબળાં–જળબળાં. બગીચામાં થાય છે, ઝાડમાં કાંટા હોય છે, ફળ રાતાં બોર જેવાં કઠણ ને ખટાસવાળાં હોય છે, એક ફળમાંથી ૫-૬
બીજ નીકળે છે. પાતાળગરૂડીવડી. તેના વેલા થાય છે, તે ઘણું વિશ્વ જાય છે, એના તાતણ ઘણું મજબુત હોવાથી ભરવાડ, રબારી વગેરે લોકો લાકડીઓ ઉપર તેના પાટા બાંધે છે, તેથી લાકડીઓ ભાંગતી નથી, તેના રસથી પાણી જામે છે, રસમાં સાકર નાંખીને પીએ તો ગરમી પ્રમેહ (પરમી), મુકુળ, બળતરા, તરસ વીગેરે દરદ મટે છે, તેના મુળ કડવાં છે, તેને
વાટીને પીવાથી વીષ વીકાર ટળે છે. પાતાળતુંબડી–રાડા ખેતરોમાં થાય છે, રાજડા ઉપર ઝીણું પીળા રં
ના વીંછીના આંકડા જેવા કાંટાં દેખાય છે, રાજડ ની અંદર તુંબડી સર કાળા રંગની પાતાળ તુંબડી હોય છે. તેમાંથી પ-૭ ફળ નીકળે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com