________________
૧૫૬ છે. કફ ને પતને મટાડે છે, બીજ તુરાં, હાં, મરા, ખટાશ વાળાને રક્ષ છે. રકત વીકાર તથા કફને મટાડે છે. વરી–અતી સુરંભી. જંગલમાં મોટાં ઝાડ થાય છે, તેના પુલમાં ઘણી કીડી રહે છે, તે પુલ બારું સુગંધી છે, ફળ પાકે છે ત્યારે કાળા હોય છે,
સ્વાદે તુરી, ટાઢી, ને કડવી છે, ત્રીદોષને મટાડે છે. નોલલ-સગંધા, વેલે થાય છે, કડવી, તીખી ને તુરી છે, એને વાટીને
પીવાથી તથા ચોપડવાથી સર૫ તથા વીંછી વગેરેનું ઝેર તતકાલ ઉતરે છે.
૫, પતંગ–મોટાં ઝાડ થાય છે, લાકડું કડવું, ખાટુ, મધુરને ટાટું છે, તેમાં ચં
દનના ગુણ છે. પરી, પલવ-તૃની જાત છે, મુળ સુગંધી, કડવાં ને તુર છે. પર લ–કલે., દરીયા કીનારે પથર ઉપરની સેવાલ; સુંગધી મસાલા
માં વપરાય છે, ટાઢી ને સ્વાદીષ્ટ છે, ઝાડાથી, હરસથી લેહી પડતું હોય
તો તેને મટાડે છે. પદમક-મોટાં ઝાડ થાય છે, તેનું લાકડું દવામાં વાપરે છે, કડવું, તુને
ટાઢું છે, ગર્ભપાત થઈ જતો હોય તે તે પીવાથી અટકે છે. પસ્તા, પીસ્તા–પરદેશથી આવે છે, ગરમ છે, ધાતુ પુષ્ટી કરે છે, પણ જે
ખરાબ હોય તો ઉધરસ કરે છે, વાઈને ટાળે છે, તેના બીજમાંથી તેલ કાઢે છે, લેહી વધારે છે. ગુલામ તથ ત્રીપને ટાળે છે, મેવા
તરીકે મીઠાઈ વગેરેમાં નાંખે છે. પ્રપ રીક–ગદા, હજારીગુલ. સુગંધી ઝાડ છે, મધુરું, કડવુંને ટાઢું છે. પરપોટા-મનખા, ચીપિટા, તેના છેડ થાય છે, તેમાં પરેપિટા થાય છે,
તેની અંદર ધોળા ફુલ થાય છે, ફળ કાચું હોય છે, ત્યારે કડવું હોય છે, ને પાકે છે, ત્યારે ખાટું ને મધુરું થાય છે, વાયુ કરે છે, કફ, ઉધરસ, દમને ટાળે છે, વિશેષ ખાય તો તાવ આવે છે. પાલ રાતા કુલને-મોટાં ઝાડ થાય છે, તુ, મધુર, ગરમ કરવું છે. પાડા ભેદ–પરદેશથી લાકડાના કટકા આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com