________________
૧૭૧ રછાલ પાવાની તાવ ઉતરી જાય છે, વિગેરે કામમાં આવે છે. લીંબડો મીઠે -કીરીયા પાત, તુરો, કડવાસવાળોને ટાઢો છે, ચટણીને દાળ
માં ખવાય છે. લીંબુ-તેની ઘણી જાત છે, કાગદી, દેડીંગા, સંતરા, કાતર, પંપના,
નારંગી, બીજોરા એ રીતે ઘણી જાત છે, શરબત વગેરે બનાવવાના ઉપયોગમાં લે છે. દ૨–બે જાતના મેટાં ઝાડ થાય છે, (૧) લેટરને (૨) પઠાણી લોદર, તેની છાલ દવાના તથા રંગના કામમાં આવે છે, તે પરદેશથી આવે . તુરીને ટાઢી છે,
વરીયાલીતાલપર્શી, મધુરીને કડવી છે, જઠરાગ્નિીને દીપાવે છે. વંડાગરૂમી –સાંબર લુણ, દરીયાની ખારી જમીનના ભાગમાં કયારા
બાંધી ઉનાળામાં દરીયાનું પાણી સુકવી તૈયાર કરે છે, તે દરીયાઈ મીઠો કરતાં વધારે ગુણકારી છે, તે ગરમ છે. વછનાગ–દુધી તથા સીંગડીયો એટલે કાળા, બે જાત છે, કડવો ખારો,
તુર ને તીક્ષણ છે, એને શુદ્ધ કરીને દવામાં વાપરે છે, માત્રાથી વધુ ખાય
તે શરીરને હાની કરે છે. વલ–તેના મેટાં ઝાડ થાય છે, તે તેના પાંદડાને સેકી પેટ ઉપર બંધાણ
કરે છે, તેની છાલ ગરમ કરી મુમડા, ચોની, વગેરે જોવાથી આરામ થાય છે, તે ટાઢે છે, ગુમડાના દરદીને રૂઝાવનાર છે, વડલાના ફળને વડની ટેટી કહે છે,
તેને ગરીબ લેક ખાય છે, અને તેમાં મસાલે નાખી શાક પણ કરે છે. ત્રધારક–વરધાર, સમુદ્ર સેસનું ફળ, કડવે તુર, ગરમ, ધાતુ પુષ્ટી કરનાર
ને બળ વધારનાર છે, જઠરાગ્ની વધારે છે, ને રસાયણ છે. વાળો–ચાના છોડવા જેવું થાય છે, મધુર, કડવો, પાચન શકિતને વધારનાર,
ને સુગંધી છે. વાં કેટલાં–વંધ્યા કરકેટ, વેલા કંટોલા જેવા થાય છે, તે નીચે કંદ થાય છે, ફાવે તે તુરે છે, તેને ઘસીને પીવાથી ઉલટી ને ઝાડે થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com