Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 192
________________ ૧ટા પ, અધેડાનું મુળ તોલે ૧ વાટી મધ સાથે ખાવું. કુંવાર અને સીંધવ કરડેલ જગોએ બાંધવું. ત્રણ દીવસે ઝેર ઊતરે છે. ૬, મોરથુથુ અની ઉપર સેક વાલ ૧, તથા કેવડીએ કાથે વાત ૧, બંને ઝીણું વાટીને રાખવું. વાપરતી વખતે ઊના પાણીમાં એક ચણોઠી જેટલું નાખીને દરદીને પાણી પાવું એટલે ઉલટી થઈ આરામ થઇ જશે, દરદીની ઊમર પ્રમાણે થંડું પ્રથમ આપવું | મેડામાં ગરમી થાય તે સાકરનું ચુરમું ખવરાવવું તે તરત આરામ થશે, હડકવા બંધ થાય, અફીણનું ઝેર પણ ઉતરે છે. ૭, કુકડાની હગારને લેપ કરવાથી તેનું ઝેર ઉતરે છે. ૮, તલનું તેલ, તલને બુકે, ગોળ તથા આકડાનુ દુધ, સરવે સરખા ભાગે લઈ એકઠા કરીને પીવું તેથી કુતરાનું ઝેર ઉતરે છે. તરતનું કરડેલું હોય, અને ઉપાય કરે તે ઝેર તરત ઉતરે છે. ૯, ધતુરાને રસ . ભાર, આકડાનું દુધ તે ભાર, ઘી તે. ભાર, તેને બારીક વાટી કરડેલી જગે ઉપર લેપ કર તો કર ઊતરે છે. હડકાએલા કુતરાનું તથા સીયાલનું. ૧૦, ધતુરાના મુલી આ દુધમાં વાટિને પીવાથી કુતરાનું ઝેર ઉતરે છે. ૧૧, અકાલના મુલીઆં દુઘમાં વાટિ અથવા ઘીમાં મેળવીને પીવાથી કુતરા નું ઝેર ઉતરે છે. ૧૨, ઘેડાની લીંડી નંગ ૨) મરી અઢી, એ પાર પાણીમાં મેલવીને પાણી પાવું મટે છે. ગરમાલાને પાનનો રસ જ પૈસાભાર ત્રણ દીવસ પાવાથી આરામ થાઅ છે. ૧૩, રીંગણાના રસમાં ઘી નાખીને તે પાવું મટે છે, કાબરની હગારનો લેપ કરડેલ જગાએ કરવો, પાથરીના રસમાં ઘી નાંખીને તે પાવું. ૧૪, બકાન લીંબડાના મુલને રસ કાઢી તે પાવું. ૧૫, ગેળ, તેલ અને આકડાનું દુધને કરડેલ જગે ઉપર લેપ કરવો. ૧૬, ઝેર કોચલાને ઘસી કરડેલ દાઢ ઉપર લેપ કર. ૧૭, કાલા ઊંબરાના મુલ તથા ધતુરાના ફુલ ચોખાના ઘેવણ માં વાટી લેપ કરવો તેથી કુતરાનું ઝેર ઉતરે છે. ૧૮, ગુડ, તેલ, આકડાના દુધને લેપ કરે. ૧૯, કુંવાર દાન પરબ, સંધાલુણને ઘટીને દિવસ પાટે બાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202