________________
૧૯૨
ઉતરે છે.
૨૦,
ચેાલાઇની જડ, તલસીની જડ, વય, તે ચેાખાના ધાવણમાં વાટી ને દીવસ ૭ પાવું તેથી ઝેર ઉતરે છે.
૨૧, ધતુરાનેા રસ, ફુલ, લ, ને ગાળ તથા કીમાં મેળવીને પીએ તે હડકાયા કુતરાને ઝેર ઉતરેછે.
૨૨, ધતુરાના ડેાડવા ખીજ સાથે ચેાખાના પાણીમાં વાટી લેપ કરવાથી હડકાયા કુતરાનું ઝેર ઉતરે છે.
૨૩, ગાભીના રસ ચોપડવા અથવા મેનફળ ઘસીને ચાપડવું તેથી કુતરાનું ઝેર ઉતરે છે.
૨૪, વડ, લીમડે!, સમી વૃક્ષ (ટેકરા વૃક્ષ) ત્રણ ઝાડની છાલનેા કાઢે કરીને લેપ કરવાથી જેટલા ઝેરી જનાવર છે તેના નખ તથા દાંતનું ઝેર ઉતરે છે. ૨૫, એક ગેાભીને મધની સાથે ચોખાના પાણીથી વાટીને લેપ કરવાથી તમામ ઝેરી જનાવરનું ઝેર ઉતરે છે.
૨૬, બે જાતની હલદર તથા ગેરૂને વાટીને લેપ કરવાથી નખનું તથા દાંતનું ઝેર ઉતરે છે.
૨૭, ઝીંઝણીના પાંદડાં પેસા ૧ ભાર તેને વાટી ગાળી કરવી, પછી બાજરાને રોટલે અરધ લઇ તે મધે તેલ શેર ! નાખી ચેાળીને ખવરાવીએ તે હડકવાના રાગ તતક્ષણ જાએ. નીચે કરીને જાએ.
સેામલના ઝેરના ઉતાર,—કથા ટાઢા પાણીમાં ત્રણ વખત પીએ તા ઝેર ઉતરે.
૨,
કુકડાની હગાર પાણીમાં મેળવીને પડ્યું ઉલટી થઈ ઝેર નીકળી
જો.
૩, ચીમેડ ચલમમાં ભરીને દેવતા ચડાવીને ધુમાડે ગળી જાય દીવસ (9) તો ચાંદા પડેલા સુકી જાય, તે સેમલનું ઝેર ઉતરે.
૪, લીંબુને રસ તથા સાકર પીવાથી તથા ઘી ખાવાથી તથા કુળના ચડનું પાણી અને સાકર પીવાથી તેનું ઝેર ઉતરે છે.
૫, આકડાનું મુળ પાડ્ડીમાં ધસીને પણ તે ઝેર ઉતરે છે.
૬, સાકર તાંદલજાના રસમાં પીએ તે ઝેર ઉતરે છે.
છ, ઝીપટે તેના પાંદડાને રસ કાઢી સાકરમાં મેળઠ્ઠી સરબત બનાવી રીવસ ત્રણ પીવું તે તમામ ઝેર ઉતરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com