Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 199
________________ ઉતરે છે, અને વિશ્વ વધારે ખવાણું હોય તે, ઘી ને ટંકણખાર પીવું તેથી ઉતરે છે. ૫, સુંઠ પાણીમાં ઉકાળીને પીવું અથવા ધીમાં સીંધાલુણ નાખી પીવું અથવા આકડાનું મુળ અથવા ધતુરાનું મુળ પાણીમાં ઉકાળીને પીએ તેથી ઉતરે છે. દેડકાને ઝેર ઉતરે.–સરસડાના બીજને થોરના દુધમાં બારીક વાટીને લેપ કરવાથી ઉતરે છે. ભમરીન ઝેર ઉતરે–સુંઠ, કબુતરની હગાર, લીંબુનો રસ, હરતાલ, સીંધવ ખાર, બારીક વાટીને પાણી સાથે લેપ કરવાથી ઉતરે છે. મધમાખીના ઝેર ઉતરે–કેસર, તગર. સુંઠ, બારીક વાટી પાણી સાથે લેપ કરવાથી ઉતરે છે. કેસર, તગર, સુંઠ, કાલી મરી તમામને વાટીને લેપ કરવાથી ઝેર ઉતરે અથવા ધી, સીધાલુણ વાટી લેપ કરવાથી પણ ઉતરે. ખરસાણી ધાર તથા આકડ-ચમાર દુધીના પાંદડાનો રસ અગાઉ પી થી, તેમજ બેડી ખીજડીની છાલ તથા મુળ ચાવીને પછી ઘેર, આકડો, ખાએ જે તેટલે, તો હરકત કરતા નથી. ઊંદરને ઝેર ઉતરે–ધમાસે, મજીઠ, હલદર, સીંધવ ખાર, પાણીમાં બારીક વાટી લેપ કરવાથી ઉતરે છે. ૨, સરપંખો પંચાગ લાવી વાટીને પાએ ઝેર ઉતરે, પાટો એ પણ બાંધ. ૩, ઘરના ધુમાડાની ધુંસ, મજીઠ, હળદર, સીંધાલુણને લેપ કરવાથી ઊંદરનું ઝેર ઉતરે છે, અથવા તે રઈ અથવા ખાંડનો લેપ કરવાથી ઊંદરનું ઝેર ઉતરે છે. કાનખજુરાના અને ઉપાય-કરડેલી જગો ઉપર મીઠાના પાણીની પિટલી મુકવી એટલે પીડા નરમ પડી આરામ થશે. ૨, દીવાનું તેલ ચોપડવાથી કાનખજુરાનું ઝેર ઉતરે. હળદર, દારુહળદર, ગેર, મણસીલને લેપ કરવાથી કાનખજુરાનું ઝેર ઉતરે છે. ૩, કાનખજુરો કાનમાં ગયો હોય તો તે મરે છે, કાનખજુરો કાનમાં જાએ તો હેકાનું પાણી કાનમાં નાખવું, ને પાછું કાઢવું, એમ પ-૬ વાર કરીએ પજુર મરેલે બહેર આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202