________________
૩, શરીરમાં જુટ થઈ હોય તો, સાબુ પાણીમાં ચોપડીએ, પિર, પછી ધઈ નાખીએ તો તરત મટે.
૪, ભીલામુ ઉડે તો જંગલી છાણાની રાખ, એલચી, કાળે, વાટીને ગાઈના દુધમાં ચોપડે તો મટે.
૫, લીંબડાના પાન ઉકાળીને તે પાણીએ નાવું. ને સોપારી બાળીને રાખ દાબવી તો મટે.
૬, ચેલાજીની ભાજીનો રસ તથા માપણુ જ્યાં ભલામ ઉડેલ હોય ત્યાં લગાડવાથી સોજો ઉતરે, અને આરામ થાય. - ૭, ઘીને ૧૦૦ વાર ધોઈને તેનું મરદન કરવાથી ઉતરે.
૮, તલ તથા કાળી માટીને વાટી ચોપડીએ તો ભીલામાને સે મટે છે.
૯, ભેંસના દુધમાં તલ વાટીને તેમાં ભેંસનું માખણ મેળવીને પડે તો ભલામાને સે ઉતરે છે.
૧૦, જેઠીમધ, દુધ, તલ, માખણ વાટીને લેપ કરવાથી જે મટે છે.
૧૧, સાલ નામનું ઝાડ થાય છે, તેના પાંદડાં વાટી લેપ કરવાથી બલામાને સોજો મટે છે.
૧૨, અખરોટનું મગજ, ચાર પાંચનું ખાએ તે ભીલામ ઉતરે છે.
૧૩, સંખજીરા, ભેંસના માખણમાં મેળવી, શરીરે ચોપડે તો ભીલામો ઉતરે છે.
૧૪, ટોપરું ખાવું દીવસ (૭) તે ઉતરે છે.
નેપાલા (જમાલ ગેટા)ને ઉતાર-ધાણા, સાકર, દહીં, ત્રણે ભેગા પાવાથી પેટની પીડા મટે છે.
કણેરનું ઝેર ઉતરે–૧, સાકરમા ભેંસનું દહીં મેળવી પીવાથી આ રામ થાય છે.
૨, હલદરને બારીક વાટી દુધમાં મેલવી તેમાં સાકર નાખી પીવાથી ઝેર ઉતરે છે.
થોરનું ઝેર ઉતરે–૧, આવલની છાલને કાઢે કરી પીવું એટલે ગળાની અંદરની પીડા, બળતરા, ચકરી. બંધ પડશે.
૨, ટાઢા પાણીમાં સાકર મેલવી પીવાથી આરામ થાઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com