________________
૧૯૭ આકડાના ઝેરને ઉતાર–૨, તેલા સાકર, ૧, તોલા તલ અથવા ૩, તોલા સાકર, અને ૨, તલા તલ ખાવાથી ગલા (ડાક) ની તથા પેટની પી મટે છે.
૨, હલદર, તલ, ઘે, એને બકરીના દુધમાં બારીક વાટી શરીરે લેપ કરે તેથી બળતરા મટે છે.
કઉચા, ભેરવ સીંગને ઉતાર-૧, ઘીનું મરદન કરવું તથા ભેંસનું છાણુ શરીરે ચોપડીનાહાવાથી શરીરની બલતરા મટે છે.
૨, આંબલીના પાંદડા તથા મીઠું ભલુ કરી વાટીને શરીરે ચોપડે બલતરા મટે છે.
૩, મરડા સીંગીના પાંદડાને રસ ચોપડવાથી બળતરા મટે છે. વછનાગનો ઝેર ઉતરે–૧, ગુગળ ઉકાલીને પાય તો ઝેર ઉતરે. ૨, કપુર પાણીમાં મેળવી પીવાથી તેનું ઝેર ઉતરે છે. ૩, હીરવણીનો રસ, સાકર મેળવી પીવાથી આરામ થાય છે.
ભાંગને ઉતાર–સુંઠને ભુકો કરી ગાયના દહીં સાથે ખાએ તે આ રામ થાએ છે.
ચણાઠીને ઉતાર-તજજાના રસમાં સાકર નાંખી પીવું તે ઉપર દુધ પીવું તેથી આરામ થાએ છે. | દારૂડીના મુલ પીવાથી ઉલટી ઝાસ થાય છે-જાયફળનો કટકો ખાય ઘી, પીયે, અને ઘી, ખીચડી, ખાય તો બંધ પડે છે.
અઘેડાની બળતરા મટે છે–બોરડી અથવા જાવંદીના પાનનો રસ પીવાથી તેની બળતરા બંધ પડે છે.
લેઢાની ભસ્મન વીકાર મટે છે–અગથીઆના રસમાં વાવડીંગ ને વાટીને તડકામાં સુકવીએ ૬-૭ વાર પછી તે સુરણું ખાવાથી વીકાર દુર થાએ છે.
વીપ ઉતરે છે–સીંધવ ૧, મરી ૧, લીબળી ૨, ભાગ લઈ વાટી મધ અથવા ઘી સાથે ખાએ તો સરવે સ્થાવર જંગમ વીખ ટળે છે.
૨, ઝીપટાના પંચાગ પણ ઉપર પ્રમાણે ગુણ કરે છે.
૩, સરસડાને પંચાગ ગાઇના મુતરમાં વાટી લેપ કરવાથી સ્થાવર ઝેર ઉતરે છે.
૪, જેટલું વીપ પટમાં ગયું હોય તેટલે ટંકણખાર ખાવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com