________________
૧૭પ
11. ગાયનું દૂધ તે. પ ચણાની દાળ તો. ર સાથે ખાય તો પરમેહ મટે. ૧૨. કોલું તો. ૪ સાથે ખાએ તે બરલ મટે. ૧૩. દુધ શેર છેસાથે ખાય તે જલંધર મટે ને સંધીવા પણ મટે. ૧૩. ખજુર . ૨ જેઠી મધ તે. ૧ જાયફળ તો. ૩ સાથે ખાય તે ધાતુ
ક્ષીણુતા મટે. ૧૫. સાકર તે. ૨ સાથે ખાય તો ગરમીને તાવ મટે. ૧૬. મીસ્ત્રી સાથે ખાય તો કળતર મટે. ૧૭. ઘી તો. ૧ ગોળ તો. ૧ સાથે ખાય તો હરકોઈ ઝેરી જનાવરનું ઝેર
ઉતરે. ૧૮. ઘેટીનું દુધ તો. ૪ સાથે ખાય તે મરદ થાય, ૧૯. ગરણના બીજ તે. ૧ સાથે ખાય તો જુલાબ લાગે.
ઓસડ ખાવા ત્યારે પરેજી રાખવી, ખાટું, ખારૂં, તેલ, મરચાં વગેરે એક માસ સુધી ખાવું નહીં. સંદેશ–તેના મેટાં ઝાડા થાય છે, તે કાને તુ છે, પાંદડા વાટીને ચેપ
ડવાથી ગુમડાં, ગાંઠ, ગંડમાલ વગેરે મટે છે, વાટીને પાવાથી વાઈથી શરીર અકડાઈ ગયું હોય તે, આરામ થાય છે, ત્રીદોષને ટાળે છે, તેનું મુળ વીંછી
ના ડંખ ઉપર ફેરવવાથી પીડા મટે છે. સાલ પણ–તેના છોડ થાય છે, ગરમ, કડવીને મધુરી છે, ધાતુ પુષ્કી કરે છે,
રસાયણ છે. સારીવા–કપુરી કાલી વેલ, વેલે કાળો થાય છે, મુળમાં કપુર કચલી જેવી
સુગંધ આવે છે, તે મધુર, ટાઢી ને કડવી છે, ધાતુ વધારે છે, આના
મુળને પણ સારસાપરેલા કહે છે. સાડી–પુનરવા, નાના છોડવા થાય છે, છાતલા થાય છે, ચાર
જાતના થાય છે, મધુરી, તુરી ને કડવી છે, તેમાં ખાર છે, જઠરાગ્ની
ને દીપાવે છે, ગરમ ને રૂક્ષ છે. સાતલા-ચીકારવાઈ, એક જાતનો ઘોર છે, પીળા ફુલ થાય છે, બહુ
પણ આવે છે, તુરાસ છે, ને રેચ લાગે છે. સાજીખાર-કાર્બોનેટ ઓફ સેડા. કડ, તુરો, ખારે, ને ગરમ છે, શાહજીરું-સુગંધી, તુરું, કાવું ને ગરમ છે, પાચનશકતીને વધારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com