________________
૧૭૩
સ,
સવન–મેટાં ઝાડ થાય છે, કેવું છે, રસાયણ છે, બુદ્ધી વધારનાર ને પુછી
કરનાર છે, ભારે ને, મુત્રલ છે. અણુ પુરપી–તેના હાડ થાય છે, કડવી, તુરી ને ખાટી છે, ખાય તે ઉલટી
ચાય છે, સણના બીજ કંડ છે, ગ્રાહી તથા ભારે છે. સંખેલ –ભગ લગી, આંખ ટામણી, વેલ થાય છે, ફલ કડવાં છે, તેથી દરત આવે છે, ખાટાં, તીક્ષણ ને ગરમ છે, તે શીવલીંગને મળતું
છે, અને નર તથા નારી એક જાન છે. સહદેવી-મહાબા, બદાણાની જાત છે, મધુરો છે, ને ધાતુ પુષ્ટી કરે છે. સતાવરી –એકલક ટો, સતામુલી, વેલે થાય છે, કડવી, મધુરી, ટાઢીને ભારે
છે, રસાયણ છે, જઠરાગ્નિ દીપાવે છે, ધાતુ પુષ્ટ કરે છે.. સંચલ–ડીયમ કલેરાઇડ, સાજીખાર તથા મીઠને બને છે, ખારે, કડવો
ને રેચક છે. સરલ-મોટા ઝાડ માય છે, તેમાંથી રસ નીકળે છે, તેને ગો બેરીજે કહે છે, મધુર, કડવે ને ગરમ છે, એને પાછું તથા દુધમાં સધી સાકર સાથે માત્રા પ્રમાણે ખાવાથી પરમાના દરદને મટાડે છે, એ રસ લગાડવાથી
જે મરી જાય છે. જન્મરણસેમલાના જેવું મોટું ઝાડ થાય છે. ડાંખળીમાં સાત પાન હોય છે,
તુરં ને કેવું છે, તેની છાલને રસ દુધ સાથે કેટના દરદ ઉપર દેવા૧છે. સમુદ્રથીણુ–દરીયાના છીણને ખાર, કસાયલ, ખારે ને લેખન છે. સંખ–દરીયાના પાણીમાં ઘણી જાનના થાય છે, સંખ દવાના કામમાં પણ
પણ આવે છે, ટાઢ, ગ્રાહી ને બળ આપનાર છે. સરવે-સહજના. મોટાં ઝાડ થાય છે, પુલ ધેળાં પાનાં તથા કાળા
થાય છે, વેળા ફુલના સરગવાનાં પાંદડાં, ફુલ ને શગ ખાવાના કામમાં
આવે છે. સરસ-ખેતરમાં વાવે છે, એના બીજનું તેલ કારે છે તે સરસીયું તેલ કહેવાય છે. ખાવલી - તેના છોતરાં છે. એક રફેદ ગુલની, ને બીજી કાળ ફલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com