________________
૧૮૮ ૧૧, ધોળા [સફેદ આકડાની જડ બને કાનમાં બેસવાથી ઝેર ઉતરી
એ છે. ”િ ૧૨, સંઘસરાના ઝાડ થાએ છે, તેના મુળ વીછી કરડેલ હોય તે ઉપર
૭ વાર ફેરવવાથી ઉતરી જાએ છે. * ૧૩, અડાની છાલ તથા મુળ ધસીને ડંખ ઉપર ચોપડવાથી આરામ થાએ છે.
૧૪, આમલીના બીજ ઘસીને ડંખવાળી જગો ઉપર ચોટાડ્યાથી ઝેર મુસીને દલીઆ પોતાની મેલે હેઠળ પડશે.
૧૫, એલચીના ડેડવા ચાવીને કાનમાં કુંક મારવી એટલે વીંછીને ઝેર ઉતરે છે.
- ૧૬, કપુરને કાંકરો નાગરવેલના પાનમાં રાખીને ખાવાથી વીછીને ઝેર ઉતરે છે.
- ૧૭, ખપાટના મુળ ઘસી ડંખ ઉપર ચોપડવાથી વિછીને ઝેર ઉતરે છે.
૧૮, ઘેલીના વેલા થાઓ છે, તેના પાનનો રસ ચોપડવાથી આરામ થાએ છે.
૧૮, જમાલ ગોટાના બીજને ઘસી પંખ ઉપર ચોપડવાથી આરામ ચાએ છે. - ૨૦, ધાવજને ચાવી દરદીના કાનમાં કુંક મારવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
૨૧, અધેડાના પાનનો રસ ખ ઉપર પડે તથા અધેડાની પતી રા) ગોલમાં મેળવી ખાવાથી ઝેર ઉતરે છે, રાતે અધેડે યાએ છે તે. * ૨૨. નવસાગર, કલી ચુનો, ટંકણખાર, ત્રણે વાટી મેળવીને નાકમાં સુંધવાથી ઝેર ઉતરે છે.
૨૩, ઈદ્રામણા કે જાયફળ, હરતાલ, બને ધસી ડંખ ઉપર લગાડે તો ઝેર ઉતરે છે.
૨૪, ધોળે સાટોડી અને કપાસીઆનું મુળ રવીવારે ઘરમાં લઈ આવીને રાખવું, પછી જ્યારે કામ પડે ત્યારે તે મુળ ચાવવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
૨૫, હીંગ, પાણીમાં ઉકાળી લેપ કરવે તેથી ઝેર ઉતરે છે ૨૬, ધતુરાના મુળ અથવા આકડાનું મુળ ઉકાળી લેપ કર, તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com