________________
૧૭૯
સેદરી—તેના
વા થટી જગ્યામાં થાય છે, તેના પાંદડાં રામ તુલસી જેવાં છે, તેના મુળની ટાપી કરી માથે રાખે તા તાવ ઉતરે છે, ને તેને વાટીને પીવાથી પશુ તાવ ઉતરે છે, કાલી સેદરડીનો રસ શરીરે લગાડવાથી ચામડીના દરદ મટે છે, માથે બાંધવાથી તરત નીંદ્રા (ઉં૪) આવે છે. રેવાલ-નદી તળાવમાં પાણી ઉપર તરેછે, જે જગાએ પાણીના ખપ નથી ત્યાં રહે છે, તે ટાઢી છે, ગરમી તથા ગુમડા ઉપર ખાંધે છે, તેથી ગરમી મટે છે. સાનામુખી---ગંધક તથા લેટાના સંયોગથી થાય છે, ગંધકના સખાથી પીળા રંગ થાય છે, તેથી સેનામખી કહે છે, તેની ભસમ તુરીને ડવી છે, તે અનુપાનથી ખાવાના કામમાં આવે છે, બે ધાતુન મળતી હાય તે, તેને મેળવે છે, રસાયણુ છે, રૂપામુખી પણ તેના સરખી છે. સેાપારી—પુંગી ફળ, ધણા દેશથી આવે છે, તેની ૫-૬ જાત છે, તુરીને મધુરી છૅ, રૂચી તથા પાચન કરનાર છે.
સેાનાગેરૂ તે એક જાતની રાતી માટી છે, ગેરૂ ટાઢે છે, ચેપડવા તમા ખાવામાં આવે છે, તુરાને મધુરા છે, રગવાના કામમાં પણ આવે છે. માવલી-ધારની જાતને વેલે છે, આ વેક્ષાની ૨૪ જાત છે, વેલાના પાંદડા અજવાળીયા પક્ષમાં ૧૫ આવેછે, અને અંધારીયા પક્ષમાં ખરી પડે છે, કડવી છે, રસાયણ છે, ત્રીદેષને ટાળે છે, ગરમી, ખળતરા, તરસ, મેવ તે મટાડે છે, પાચન કરે છે, હીંદુ લેકા આ વેલાને પવીત્ર ગણે છે, ને
તેને માને છે.
સેાનાની ખાખ—તે વગર મારેલું પણ ખવાય છે, તેના પાના મધ, શાશ્નરને માખણુ સાથે ખાવાથી ક્ષય રાગ મટે છે, તેનાં વરમ માંબળાના ચુરણુ ને મધ સાથે ખાવાથી ઘણા ગુણ કરે છે, સાનાને ઘસીને પાણી પાય છે, સે!નાને ઉકાળી તેનું પાણી પાય છે, તેથી સનેપાત વગેરે દર્દોને ગુરુ કરે છે, તેની ખાખ રતી ૧) ખાવાથી અનાજ ઉપર રૂચી કરે છે, આયુબ્ય, બુદ્ધી, વીર્યને મળ વધારે છે, આંખનું તેજ પણ વધારે છે. સામલ ખાખ—સામલ સફેદ, રાતે, પીળા, કાળા, ફટકીયા તથા લીલા રંગને એવી રીતે ૬ નતના છે, તેમાં ધેાળા તથા પીળા સોમલને સુધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com