Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
View full book text
________________
૧૮૪ માણે ગલી વધારે ઘટાડે આપવી છે, મોરથુથાને અગની ઉપર એક
અગાઉથી. નાકમાં સૂધણી–૧૫ મોરથુથને અગની ઉપર સેકી લે, આકડાની
જડ બે સરખા વજને લઈ ઝીણો બુક કર, બંને નાકમાં છ છ માસા ભુ ભરી લાકડાની અથવા કાગલની ફુકણીથી નાકમાં ડુંક મારવી, દવાઈ ઉપર ચડશે તે તરત છીંક યારો.અને અરધા કલાકમાં દરદીને આરામ
થાશે. પાટો બાંધવ-૧૬, એક ઊંદરને મારી તેનું પેટ ફાડી, જે જગોએ સરપનું ઉખ હોય તે જગો ઉપર, ઉંદરને પેટ ફેડેલ છે, તે ડંખ ઉપર
રાખી દેવું એટલે ઝેર ઉતરે છે. સરપે ધ૨માંથી ભાગે છે–૧૭, હોલાની હગાર, માયાના મવાલા માણસના ગાયનું સીંગડું, મોરપીછ અગ્ર ભાગ. સાથ, ધાણા , કપાસીઓના બીજ, ને ઉસીત માલા, એટલી જણસુનું ધુપ ઘરમાં કરે, તેથી સરપ ભાગી જાએ. આઝવાને ઊપાય-૧૮, સરસડાના ફૂલના રસમાં સરગવાના બીજને ૭
પુટ દેવા, પછી તેનું અંજન કરેથી ઝેર ઉતરે છે. ૧૯, અરીઠાનું પાણી દઈ ઉલટી કરાવવી, અરીઠાનું ફીણ માથે, નાલે, ચેપ
ડે આરામ થાએ. ઝેર ઉતારવાનું મંત્ર-૨૦, પુછે મહમદ અને ખુદા એ સાંપુકા બીસ કેસા હે ઉઠે મહમદ ખદીએ જાદે ઘર બેઠા છે. ૩ વાર હથેલી પર મારાથી પડી, અને ખબર દેનાર અથવા બીમારના મોઢા ઉપર અથવા બીમારની પીઠ ઉપર થપડ મારવી, એટલે સર૫ ઉતરે છે. મંત્ર અગાઉથી સીધ કરવું. ૨૧, ઉભી રીંગણીના ફૂલ ખાંડીએ લુગડે પુટ સાત દેવા તે લુગડાને કટકે પા ખીમાં પલાળીને તેલુગડાનાં ટીપાં ૪-ચાર નાકમાં પાડીએ તે હસીઆર થાય છે.
૨૨, અણુસીઆ (કચવા) કાળી મરીને પાણીમાં વાટીને પીએ તો સર૫નું ઝેર તરત ઉતરે છે. સરપ નાશી જાય-૨૩, વજની ધુણી દીએ તે સરપ ધરમાંથી તરત
ભાગી જાએ. માવાને ઊપાય—૨૪, મોરથુથા, વજ, મોલ, ગાયના દૂધમાં પાએ તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202