________________
૧૭૬ એવી બે જાત છે, તેને બાફીને તેની ભાજી બનાવીને ખાય છે, તુરી, કડવી ને ટાકી છે, મન ફટકી ગયું હોય તો, તેને ઠેકાણે લાવે છે, તે રસાયણ છે. સરકાંડ–સર તાતી. બાણનું થયું. એક જાતના ખડની જાત છે, તેને તીરકાંડા, મેટા મુઝ કહે છે, એના મેટા પાંદડા થાય છે, એની ડાંડલીમાં ગાંઠ થતી નથી, એ ડાંડાના બીલ લેકે બાણ અથવા તીરનાં થયાં કરે છે, મધુરા, કડવા ને ટાઢા છે, આ ખાને રામસર કહે છે. સરપંખ-ઘેલા પુલ, રાતા ફુલ, કાળા ફુલ, (ગુલીયાટા રંગના) એવી રીતે ત્રણ જાતના છેડવઃ થાય છે, તેના મુળ હાથે ખેંચાય નહીં, તે ગરમ, તુરોને કડવો છે, મુળ વાટીને પીવાથી બરલ, મુંઝારો, ગુમડા, ગુલામ તથા
બીજા વિકારને મટાડે છે, મુળની બારી પીવાથી ઉધરસને દમ મટે છે. સમુદ્ર ફળ–તેનું ઝાડ થાય છે, તેમાં ડેડવા થાય છે, તેમાંથી ફળ નીકળે છે, ને ગરમ છે, કડવું છે, કફ, વાઈ, માથાનું દરદ ને બીજા ઘણા દર્દો મટાડે છે, એ ફળ પાણીમાં ઘસીને જરા પીએ ને આંખમાં આંખે તો ક્રમ તથા કમળો મટે છે.
સમુદ્ર ફળ વાલ ૧ દીવસ ૭ સુધી ખાવાથી નીચેના દરદ મટે છે, આ ફલને દીવસ ૯ સુધી નગડના પાંદડાના રસમાં પલાળી રાખીએ અને ૭ દીવસ સુધી છાયામાં સુકવીને ઉપયોગ કરવો – ૧. હરડે સુકી તો. ૨ સાથે ખાય તો પીત રોગ મટે દી. ૭. ૨. બકરીના મુતર તે. ૨ સાથે ખાય તે અરણું મટે ને સરપનું ઝેર
ઉતરે દી. ૩ ૩. લીંબુ રસ રૂા. ૧૦) ભાર સાથે પડે તે સોજો ઉતરે. ૪. પીપર તા. ૧ સાથે ખાય તે પીતવાઇ જાય દી. ૩ ૫. તુલસીના પાંદડાં તો. ૧ લવીંગ તે. 1 ની સાથે ખાય તો પાકની ગરમી
મટે દા. ૫ ૬. ભેંસની છાશ સાથે ખાય તે સળેખમ મટે દી. ૩ ૭. દહીં તો. ૪ સાથે ખાય તો કષ્ટતી સ્ત્રીને તરત છુટો પાય. ૮. આદુરસ તો ૨ લસણુ તો. ૧ સાથે ખાય તો સનેપાત મટે દી. ૩ ૯. ભાંગરાને રસ તે. ૨ સાથે ખાય તો નલ બંધ વાયુ મટે. ૧૦. ભુરૂં કે તા. ૨ સાથે ખાય છે. પાણીનો બેકાર માટે દી. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com