________________
૧૭૦ રૂપાની ખાખ-તેના પાના મધ સાથે ચાટે છે, તેથી શરીરમાં ચેતન શક્તિ
વધે છે, તેની ખાખ મધુર છે, વાલ અરધથી એક સુધી મધ સાથે ખાવાથી શરીરની શકતી વધારે છે, ટાઢી છે, ઝાડો સાફ લાવે છે. ખાખ કર સાથે ખાય તે બળતરા મટે છે, ત્રીફલા સાથે ખાય તે, વાઈ તથા ગરમી મટે. તજ, તમાલપત્રી, એલચી, સાથે ખાએ તે પ્રમેહ
મટે, શરીર પુષ્ટ કરે છે, આયુશ્ય વધારે છે. રૂમમસ્તકી–તેને કાચના પ્યાલામાં રાખીને તેમાં લીંબુનો રસ નાખી
બે પર તડકામાં રાખીને પછી તેને કાઢી લેવાથી શુદ્ધ થાય છે, તેને બીજી દવા સાથે નાંખીને દાંતનું મંજન કરે છે. રૂદંતી–પાલીઓ. તેના છોડવા ખારી જમીનમાં થાય છે, તથા દરીયા કીનારે થાય છે, એ છોડવા ઉપર ઝાકળ પડે છે તે પાણીથી જમીન ભીની રહે છે તેને લાગો પણ કહે છે, તે ઢોરને ખવરાવે છે. કડવી
તુરી ને ગરમ છે, ને રસાયણ છે. રેણૂકા–તેને નગડના બીજ તથા મેંદીના બીજ કહે છે, રેણુકા સ્વાદે કડવી
ને ટાઢી છે, જઠરાગ્ની દીપાવે છે, ગર્ભને પાત કરે છે, રોહીસ–એક જાનનું સુગંધી ખડ છે, ગરમ, તુ ને કડવું છે. રહીણિ–જંગલમાં ઝાડ થાય છે, તેના ફળ કપાસના અંડવા જેવાં થાય છે.
કવાંને તુરાં છે, તેની છાલ ચામડું કાળું રંગવાના કામમાં આવે છે.
લવીંગ–સુગંધી, તી ખાં, કડવાસવાળા, મધુરાં, સીત વીર્યને પાચન ૨
કરનાર છે. લસણ -તીખું છે, અને તમામ જગાએ સાધારણ રીતે વપરાય છે. લાખ બેરડી વગેરે માંથી નીકળે છે, તુરી, કડવીને ચીકણી છે, ને
ટાઢી પણ છે. લામ –જળમાં થનાર પીળુને સુગંધી ખા, તેને પીવાળો પણ કહે છે,
કડવું. ટાટુંને મધુર છે. લીંબડ–દેને કવ છે, જે માણસને તાવ આવતો હોય તેને તેની અંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com