________________
૧૬૯
ઉન્નાણ આવે તે કાળું સાહી જેવું થાસે ત્યારે ઉતારવું, પછી ડરે ત્યારે લટકા તાડીને કાઢી લેવું, માત્રા તેાલા ન, ની છે, વાયુવાલાને ઘીમાં દેવું, ઉલટીવાલાને ઉનાં પાણીમાં દેવું, હાથવેાણાવાળાને ઘીમાં દેવું, મરદાઇ વાસ્તે ઘીમાં દેવું, ઉપર દુધને કઢા પીવા, પરેજી કરાવવી.
લીંડી પીપર રૂપૈયા ર ભાર, લવીંગ રૂા. ૧ભાર, સુંઠ રૂ।. ૧ભાર, તીખા શ. ૧ભાર, ધે.ડા આસેાંદ રૂા. રભાર, નાખીને કરવી, તે મેટી મમઇ અનેછે, તે દીવસ ૧૪ ખાવાથી ૮૪ વાયુ મટે છે.
ગંધા એરીજો તથા લાખમાં પણ ભીલામા નાંખીને તેની મમીઆઇ કરે છે, તે આના ૧ભાર તથા ઘી રૂપૈઆ ૫) ભારમાં નાંખી ઉત્તુ કરી તેમાં ઝીણા લુગડાને પલાળી જનાવરના ભાંગેલા હાડકા ઉપર પાટે બાંધવાથી - રામ થાએ છે. હાડ સધાએ છે.
૨.
રતનજોત-માટી દંતી, મુગલાઇ એરંડ. મેટાં ઝાડ થાય છે તેનું દુધ ઘણું જ ગરમ છે, તેનાથી થેારના દુધ જેવા રેચ લાગે છે, વધુ ખવાય તે શરીરના નાશ કરે છે.
રતાંજલી—તેના મોટા ઝાડ થાય છે એના લાકડાંનેા સાર રતાંજલી છે, કડવું, તુરૂ' ને શીતળ છે.
રસકપુર-એક જાતની ઝેરી ચીજ છે, તે તેાલે ૧ તથા ઘી શેર ના એ બંનેને લેઢાની કડાઈમાં નાખી ચુલે ચડાવી તાપ કરવા, એટલે ઘી તેમાં સેાસીને રસકપુર પતાસાની માક પુલી જશે, તેને ગાડરના દુધમાં સાફ કરવાથી સ્વચ્છ થશે, તેમાં લવીંગ, ચંદન, કસ્તુરી, કેસર, સરખે ભાગે નાખી, વાટીને મગ ખરાબર ગાળી કરી દરાજ ખાવાથી ચાંદી ના દરદ મટે, શરીરમાં તાકાત આવે, પુષ્ટી કરે, પરેજી રાખવાની જરૂર છે, મીઠું, મરચું, તેલ વગેરે ખાવું નહીં. રસવતી—દારહલદરના લીલા લાકડા કાપી ખાંડી તેમાં દુધ નાંખી બનાવે છે, તે રસાંજન થાયછે, તે કડવું ને ટાઢું છે.
રતવેલીઆ—તેના છેડ પાણી કીનારે થાય છે, ટાઢે ને તુરા છે, રતવા ઉપર ચોપડે તેા આરામ થાય છે, ઘણા ખવાય તે શરદી કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com