________________
૧૬૬ શીતળ છે. મુલા-વાડીઓમાં વાવે છે, મધુરાને તીખા છે, પબ, ઝાડો સાફ લાવે છે,
મુલાના બીજ વાટીને લેપ કરવાથી ચામડીના દરદ મટે છે. મેંદી-હીના, તેના ઝાડ થાય છે. બગીચામાં લાવે છે, પાંદડામાં ફટકડી મેળવીને વાટીને હાથે, પગે, લગાડવાથી રાતે રંગ બેસે છે, અને બળતરાં પણ મટે છે, મેંદીના પુલનું અત્તર કાઢે છે, મેંદીનો રસ તથા સાકર ક્ષય રોગી
ને પાય છે, તે ટાઢી છે ને ગરમીને મટાડે છે. મેથી–તેને ખેતરોમાં વાવે છે, ગરમ ને કડવી છે, વાઈને ટાળે છે,
અને લેકે મસાલામાં ઘણું વાપરે છે, તેના પાંદડાની ભાછ કરે છે,
જંગલી મેથી થાય છે, તેને સાંઢીયા (ઉંટ) ખાય છે. મેથ-નાગરમોથ. પાણીમાં છેવા થાય છે, તેના મુળ છે, ટાઢી, કડવી, | તુરી ને સુગંધી છે, અને પચાવે છે, શારીરમાં ગરમી વધારે છે. મોરથુથુ–થયા. તે ત્રાંબુને ગંધકના તેજાબથી બને છે કરવું, ખારૂં, કસાયેલું છે,
વધુ ખવાય તે ઝેરી છે, કોઈ જાતનું ઝેર ખવાણું હોય ને તેને જે માત્રા પ્રમાણે દીએ, તો ઉલટી થઈ ઝેર ઉતરી જાય છે, ખાસ કારણુ શીવાય કેઈએ ખાવી કે ખવરાવવી નહીં, એ ખરાબ ગુણવાનું છે. મરસીંખા-લાલમુરગા. તેના છેડ થાય છે, તે ટાઢ, તુરો ને ખાટો તથા
હલકે છે. અતીસાર ને મુત્રકષ્ણુને ટાળે છે, આ છેડવાને તુરા જેવું ફુલ થાય છે, જેમ મોરપક્ષીના માથા ઉપર કલગી હોય છે તેવી જ રીતે આ ઝાડના પુલને દેખાવ છે.
અરસકસ કસ્તુરીની બનાવટ–જબાદ તોલા ૨. સગીઆ વછનામ તે. ૩, કેવડીઓ કાથો તો. તા. પાનની જડ (કુલી જન) તેલા શા કારી (બુંદ દાણા) ૧ તોલા રેઠી સુપારી તોલા ૧. ઈલાયચી તોલા ૨.
બુંદ દાણુ તથા સેપારીને પણ ભાગ બાળી નાખવે, સોપારી, જબાદ ભેગા ખડવા. વછનાગ, એલચી, કાથે, જુદા જુદા ખાંડવા. બુંદદાણા, કુલીજન, ભેગા ખાંડવા. પછી તમામને ભેગા કરી નાખવા. ગુંદરનું પાણી
બનાવી, તમામ એસડ મેળવીએ તેટલું પાણી ગુંદરનું કરવું. પછી સર્વેની લુગદીને હાથે મસળવું, મરાળીને ચાવણીમાં નાખીએ, તેમાંથી નાના ઝીણા કણ પડશે, તેને તડકામાં સુકવી બાટલીમાં રાખવું. તેની પરીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com