________________
ગ્રાહી, ક્ષાર ને ચરમ છે. મખમલ–ગુલતુરા, લાલ મુરગા, તેના છોડવા થાય છે, પાંદડાં કાંભાના જેવા
જુદા જુદા રંગે હોય છે, તેનું ફલ રાતું ને કલંગી ઘાટે હોય છે, તુ ને મળે છે, એને રસ ઘી સાથે પીવાથી રકત્તાસ મટે છે. મેડી–ગીની, તેના મેટાં ઝાડ થાય છે, કડવી ને તુરી છે,
તેની છાલ અતીસાર, ગુમડા, છાતીના દરદ, મુખની દુર્ગધી, વીગેરે ને મટાડે છે, તેના ગુંદરને હીરબલ કહે છે, તેની નસ લેવાથી ખભા, હાથ વાઇથી ઝલાયેલ શરીર મટે છે, હીરાબોલના સેવનથી વાઈના ઘણું દરદ
મટે છે, છાલને ભુકો તેલ સાથે મસલવાથી માથાના ગુમડા મટે છે. મખાણું–તેના વેલા થાય છે, તેના ફલ કમલ કાકડીના જેવા છે, સેકીને ધાણ
માફક ખાએ છે, કમલકાકડીના સરખા ગુણ છે. તુરીને મધુરી છે, હીંદુ
લોકો તેનું કરાલ કરે છે. મરેઠી–તેના છોડવા થામ છે, તેના ડેડવા મોઢામાં રાખવાથી જીભ અકલ
કરા માફક ચરચરે છે, તે તીક્ષણ ને ગરમ છે, કફ તથા વાને ટાળે છે, શર
દી વાળા માણસને ફાયદાકારક છે. મરીયાદવેલ–તેના વેલા દરીયા કીનારે થાય છે, તે ટાઢી છે. ગ્રાહી, સારક
છે, વાયુ કરે છે, તેથી ગરભ રહે છે, સુળને ટાળે છે, વાઈ તથા જલદર ઉપર તેનો રસ ચોપડવામાં આવે છે, અને પાય છે. માલકાંકણું–તેના મોટા વેલા થાય છે, એના બીજનું તેલ કાઢે છે, તે શરીરે
એળવાથી ઘણો ફાયદો કરે છે, મોટી માલકાકણી ગરમ છે, તેથી ઉલટી થાય છે, આના બીજ, જુદા, જુદા અનુપાનથી ખાવાથી ઘણું દરદ ઉપર કા
મમાં આવે છે, અને તેને કલપ પણ કરે છે. મામેજવા–નાનું કરીયાતુર્તીક્તપત્ર, છેડવાં વરસાદની મોસમમાં થાય છે,
તે ધણે કડવો છે, તે વાટીને પીવાથી તાવ, કૃમી, મટે છે, રાફા ઉપર વા. ટીને ચોપડે ને પાટો બાંધે તે માટે, ખીલ ઉપર પડે તો મટે, પગે છે હોય તે, તે ઉપર ચોપડે તે પણ મટે, ગુમડા ઉપર વાટીને પડે તે માટે, નાસુર ઉપર ચોપડે તે માટે, ગંભીર વા ઉપર ચોપડે તે પણ મટે છે. માધવી -મેટા વેલા થાય છે, તેની છાલ ભરીને રાસ વળી છે, કુલસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com