________________
૧૬૨
હાય છે, એક ઝાડમાં ફુલ આવે છે. ને ખીજામાં આવતાં નથી, એલસરી તુરી, મધુરી ને શીતલ છે, વીને ટાળે છે, તેના પુત્ર ઘણા સુગધી છે, તેને તેડવાથી તેમાંથી દુધ નીકળે છે, ફળ તુરા, મીઠા ને ટાઢાં છે, વધારે ખાવાથી પેટમાં આ ડે છે, તેની છાલ માટે ચાવવાથી લેહી નીકલતુ અધ થાય છે, અને દાંત મજબુત કરે છે, ખીજ ધસીને સુંઘવાથી માથાનું દરદ મટે છે. મેઢાર—સીસામાંથી બને છે, તે ટાટા છે, તેને ધસીને ગુમડા ઉપર ચાપડવાથી ગુમડા મટે છે, એલચી, કાથે તેની સાથે વારી ચાંદી ઉપર ભભરાવવાથી ચાંદી મટે છે, મલમમાં ઘણી જઞાએ વાપરે છે, તેને જુલાબ નાના કરાને આપે છે, તેથી ઝાડેા ઉલટી થાય છે, વધારે ખાવાથી બીજા દરો ઉત્પન કરે છે.
મેાડી અજમાદ—તીખા, કડવા, તે ગરમ છે, જદરાગ્ની દીપન કરે છે,
ભ.
ભારંગી-દક્ષીણમાં મેટાં ઝાડ થાય છે,તીખી, કડવી, ગરમ, રૂક્ષ તે હલકી છે.
ભાંગરા—એના છેડ થાય છે, કડવા ને રસાયણ છે, એના તેલથી મેવાળા કાળા થાય છે, અને કલપ પણ કરે છે.
ભીલામા –મેટાં ઝાડ થાય છે, ફ્ળ કડવું, તુરૂં ને ગરમ છે. ભાલામાને સારી રીતે શેાધીને ખાવાના કામમાં લીએ છે, તેથી ધાતુ પુષ્ટી ધણી કરે છે, અને કેટલાક માણસેાને ભીમે ઉડે છે ત્યારે શરીરમાં ફોડલા અથવા સીલસ સરખું નીકળી આવે છે. વીચારીને વાપરવું.
ભુતૃણ—પથર વાલી જમીનમાં તેના છાતલાં થાય છે, અને ઉધાડા પગથી તેના ઉપર ચાલે તે પગમાં તેના કાંટા લાગે છે, કડવું, તીખાશ વાળું, તીક્ષણ, ગરમ ને રૂક્ષ છે, એને કાઇ જનાવર ખાતું નથી, લારીંગણી—ઉભી તથા એડી—ગરમ તે કડવી છે, દસ મુળમાં વાપરે છે, જરામી દીપાવે છે, તેના પુત્ર સુકવી ભુકા કરી ચે નાના બાળકને મધ સાથે ચટાડવાથી, ભરાયેલા બાળકને આરામ થાય છે, તથા ઉધરસ પણ મટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com