________________
કડ, તુરોને ટાઢે છે, બાંદાને કલપ પણ કરે છે. બ્રાહ્મી-ખડ બ્રાહ્મી. છેડવા થાય છે, કડવી ને તુરી છે, તેનું ચુરણ કરે છે
ને રસાયણ છે. બાંગ-લઘુપાઠાના વેલા થાય છે, અને તેમાં પણ કાલીપાટ જેવાજ ગુણ છે,
તેના મુલને કઢીઉં કહે છે. બાબચીસેમરાજી. મોટા છાડવા થાય છે તુચ, તીખા, કડવા ને મરે
છે, રસાયન ને પુષ્ટી કરે છે, તથા રૂક્ષ છે. બીલી-ઝાડ થાય છે, કાચું ફળ ગરમ છે તુરી ને કરવી છે, જઠરાગ્નિને વધારે છે, પાચન કરનાર છે, હલકી ને ઝાડે બંધ કરે છે,
પાકેલ કુલ ત્રદોષને પેદા કરે છે. બીડલવણ-પ્રસારણના પુઠ દઇ બનાવે છે. ગરમ છે, ઝાડાને કબજ
કરે છે, ઉવાયુ, અધેવાયુને પોતપોતાને મારગે ચડાવે છે. બીયા-અસન. મેટાં ઝાડ થાય છે, તેના લાકડાનો વચલો ભાગ જેને
સાર કહે છે, તે સાર રંગે પીળે છે, તેના લાકડાને પલાળવાથી પાણી ન રંગ કાળો ગળી જે થાય છે, તેના રંગથી માણસ-બાયડી હાથપગમાં ત્રાજવાં પાડે છે, બી કડ, ટાઢે ને તુરો છે, બીયાના રંગથી વાળ કાળા થાય છે, ને વધે છે, તે રસાયણ છે, તેના ગુંદરને અંગ્રેજીમાં ગમકાઈના કહે છે, અને બીજી રીતે હીરાદખણ કહે છે, તે ગુંદર ઘણું કામમાં આવે છે. બેડા-કર્ષિફળ. મોટાં ઝાડ થાય છે, ફળ તુરાં, મધુરાં, ને ઉષ્ણવી છે. કુલની છાલ મોમાં રાખે તો ઉધરસ મટે છે, ખેડાનું બીજ ખાધાથી
મીણે ચડે છે. બારડી–૨-૩ જાતના મોટા ઝાડ થાય છે, તેના ફળને બોર કહે છે, તે ખવાય છે, મીઠા છે, તેમજ ખાટા પણ છે, ખાટા ફલ પણ હોય છે, તેના બીજનો મગજ ખાવાથી તસ, ઉલટી ને હેટકી મટે છે, ધાતુપુષ્ટી કરે છે. બોરડીના બીજને ઘસી આંખમાં આંઝવાથી આંખના રોગ મટે છે, બોરડીના ગુંદરની લાખ બનાવે છે, તેના મુળ વાટીને
પાણીથી ધેવાથી પેનીની, દુરગંધ મટે છે. બાલસરી-તેના મોટા ઝાડ થાય છે, તેમાં નર તથા નારી એવી જાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com