________________
૧૬૩ ભે આમલી-છોડ થાય છે, ઝીણી ખીજડી જેવા પાન થાય છે, તેની નીચે રાઈથી નાના દાણા જેવી ફળની હાર હોય છે, તે કડવી, તુરી, ખટાસવાળી ને ટાઢી છે.
મછઠ–ાડો થાય છે, કડવી, તુરી, ને મીઠી છે, મજીદનો રંગ ખત્રી લેક
બહુ વાપરે છે. મરમઠ–મોટાં ઝાડ થાય છે, રૂક્ષ, તુરું, મધુરું, રૂચી ઉપજાવનાર તથા પાચન
કરનાર છે. મગ જગલી–મુદગ પર, વેલા થાય છે, રૂક્ષ, ટાઢા, મેળા, ને પુછી
કરનાર છે. મરડારસીંગી–લક્ષ્મી, મોટાં ઝાડ થાય છે, મધુર, ચીકણી, શીતળ, બુદ્ધી
ને તથા શરીરના બળને વધારનાર છે. મરી–તેની બે જાત છે, પેળી તથા કાળી, તીખી, ગરમ, હલકી ને રૂચી
કરનાર છે, અને સર્વેને ઉપયોગી છે. મનસલ, જરનીખ–ઉપર છે, જમીનમાંથી નીકળે છે, તેની અંદર સેમલ તથા ગંધક બરાબર છે, એક ઝેરી ચીજ છે, એ ગુમડા ઉપર ચોપડે તો તરત રૂઝાઈ જાય છે, ખાવાના કામમાં આવતી નથી, સમલ, હરતાલ
જેવા ઝેરી, ગુણ છે. મર–લીલા પાનનો તથા કાલા પાનનો એવી બે જાત છે, પાનનો રસ કાઢી કાનમાં ટીપું નાંખવાથી કાનમાંથી વહેતું પરૂ બંધ થાય છે, રસ ચોપડવાથી ભીલામે ઉ હોય, તે, તેની વેદના મટે છે. મહિડા–જંગલમાં તેના મેટાં ઝાડ થાય છે, એના ફલને મહુડા કહે છે, - તેમાંથી પીવાને દારૂ બનાવે છે, એના બીજને ડેલ કહે છે, તેનું તેલ થા
ય છે, મહુડો કડ, ટાઢ ને પુષ્ટીકારક છે. મરખા–તેના મેટાં ઝાડ થાય છે, તેના ફળની બે ડ થઈ જાય છે, તેને
નગરી કહે છે, તેની એક ફાડ દેરામાં નાખીને છોકરાને ગળામાં પહેરાવે છે, તેથી મેરી ઉધરસને ફાયદે કરે છે, તે કડવા, ખટાસવાળો, પાચન કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com