________________
૧પ૦ પીળચંપો-તેના મોટાં ઝાડ થાય છે, તેના કુલ ઘણા સુગંધી છે, કુલ તુરાં, ટાઢ, કડવાં અને મધુરાં છે, ટાઢીયા તાવમાં તેની કલી નાગરવેલના પાન સાથે ખવરાવે છે, અને છાલ પણ તાવવાળાને પાય છે, છોકરા
ભરાણા હોય, તો ફુલને બાળીને પાણી સાથે પીવરાવવાથી આરામ થાય છે. પુષ્કર મુળ –તેને બદલે કુલીજન અથવા પાનની જ વાપરવી, અને તેને
કણઝર કહે છે. પુટપણી–છોડ થાય છે, ગરમ ને કરવી છે, ખટાસવાળી તથા મધુરી છે,
ધાતુપુષ્ટી કરે છે. પુષ્પાંજન-જનનાં પુલ, તે ખારા ને કસાયા છે, આંખમાં લગાડવાનું
અંજન એનું કરે છે, મલમના કામમાં પણ વપરાય છે. પુત્રજીવ–આપતા. તેના ઝાડ ઈંગોરીયા જેવાં થાય છે, તેના કુલના
બીજની હીંદુ લોકો માળા કરે છે, તે રૂક્ષ, ટાટું, મધુરું, કવું, ને ખારારૂ વાળું છે. પુનાગ–તેના મોટા ઝાડ થાય છે, તેના પુલની સુકેલી કળીને નાગકેસર કહે છે, એને ફળ રતનતના ડોડવા જેવા થાય છે, તેનું તેલ કાઢે
છે, ટાટા ને મધુરો છે, ગરમી તથા લોહી વિકારને ટાળે છે. પેપિયા તેના મોટા ઝાડ થાય છે, તેનાં થડ ઘણાંજ પિચાં ને પાણી વાળાં હોય છે, વધુ જોર કરવામાં આવે તે ડાળીયું ટુટી જાય છે, તેના કાચા ફળનું અથાણું કરે છે, ને પાકા ફળને ઘણા લોકો ખાય છે, રૂચીકારક છે, વધારે ખાય તે કફ, વાદને કાપાવે છે, અગ્નિમાં બાકી બદ ઉપર બાંધે તો તુરત આરામ થાય છે.
ફગલાને કં--તેને વિદારી કંદ કહે છે, મધુર, સચીકણું, શીતળને ભારે
છે, ધાતુ પુટીને બળ વધારનાર છે. ફણસ–બડર. કટહલ, એના મોટાં ઝાડ થાય છે, અને બગીચામાં વાવે
છે, તેના ફળને લેકે ખાય છે. ફાલસા-ધામણ, એ ઝાડ બામણુની જાત છે. એના ફળનું સરબત કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com