________________
૧૫૩ તેજલ-તેજવંતી, તેની છાલ પરદેશથી આવે છે, કડવી, તુરીને ૨૨મ
છે, એનો ગુંદર જખમને મટાડે છે.
થ.
યુનેર–ભરેકર, સુગંધી, કડવું, મધુરું, તુરું, ને ટાટું છે. થાર–વજ વૃક્ષ, તેના ઘણી જાતના નાના તથા મોટાં ઝાડ થાય છે, હાથ ઘેર, ત્રણધારો, ને ચારધારો થાય છે, ઘરના દુધથી રેચ લાગે છે, મારાથી વધારે ખાવાથી શરીરને હાની કરે છે, તેનું દુધ લગાવાથી વીંછી વીગેરેનાં ઝેર ઉતરે છે, તેનો ખાર પણ કાઢે છે, તે અમિ સરખે છે.
દરીયાઈ મીડ-નીમક, સાટ. પાચક છે, ખાવાના કામમાં ઉપયોગી છે. દરભ-ડાંભ, એક જાતનું જ ગલી ખડ નદી કીનારે થાય છે, મધુરં તુરં તથા ટાટું છે, સ્ત્રીના રૂતુના રોગ તથા પુરૂષના વીર્યના રોગ મટાડે
છે, તેમજ ગરમ રોગ મટાડે છે. દરખ-પરદેશથી આવે છે, બે ત્રણ જાતની થાય છે, દરાખ ટાઢી
મીઠીને ધાતુ પુટી કરે છે, અને ઘણી વપરાય છે, ટાઢી છે, નાકન આપે છે, તરસ, તાવ વગેરે ઘણી બીમારીઓમાં દરાખ કામમાં આ વે છે, તેમજ વીલાયતમાં તેને દારૂ બનાવે છે, અને તેનો સીરકે પણ
બનાવી તે આ દેશમાં (હદમાં) મોકલે છે, અને પૈસા ઘણા મેળવે છે. દારૂ હલદર-- ઝાડ થાય છે, ગરમ, રૂક્ષ, તથા કડવી છે, પંચાંગને
પાણી માં પલારી ઉકાળીને ચોથા ભાગનું પાણી રહે ત્યારે લુગડાથી ગાળીને
તેમાં અરઘે ભાગ દુધ નાંખી, ઉકાળીને ઘાટું કરીને રસાજન કરે છે. દારૂડી–સુવર્ણક્ષીરી. તેના છોડવા થાય છે, કડવી છે, રેચ લાગે છે, એમાં
કેક છે, તેથી ઉબકા કરે છે, એના બીજનું તેલ કાઢી ખરજવા વગેરે
ઉપર પડવાથી ચામડીના દરદ મટે છે. દાડમ એનાં મોટાં ઝાડ થાય છે, મધુરાં, ખાટાં ને તુરાશવાળાં છે, શીતળ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com