Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 152
________________ ખારે છે અને ગરમ છે. ટીંબર-જગલી મેટાં ઝાડ થાય છે. તેની છાલમાં ખાર છે, તેથી અગ્નિ માં નાંખીએ તો તડતડે છે, તેના લાકડા ઇમારતના કામમાં આવે છે, ઝાડની અંદરનો સાર વજનદાર, કાળો સીસમ સર ચાય છે, હીંદુસ્તાનમાં તેને અબનૂસ કહે છે, બીજો કાંટાવાળો ટેબરવા થાય છે, તેનાં ફળ ખવાતાં નથી, ખાવાથી મીણે ચડે છે. ડમરે–દમન, છોડ થાય છે. ફુલ સુગંધી છે, રે, ટાઢો અને કવે છે, ગુમડાં ન ઝતાં હોય તો તેને વાટી થેપલી ચોપડવાથી મટે છે. ડમરે– નડમરો. તેના છોડ થાય છે, કડ, તુરો ને ટાઢે છે, તેમજ સુગંધી છે, ને મસાલામાં પણ પડે છે. ડીકામારી-ડીકોમાલી, વન્સપત્રી. મોટા ઝાડ થાય છે, તેના ગુંદરને ડીકામાલી કહે છે, તે દરગંધી હોય છે, કડવું ને ગરમ છે. ડુંગળી–માજ-તે બગીચામાં વાવે છે, અને તમામ લોકે તેને વાપરે છે, તે • તીખી દુરગંધી ને ગરમ છે, તેને ઘીમાં તળીને ખાવાથી ધાતુપુષ્ટી કરે છે, બળ વધારે છે, કફ, વાઈ, પીન સર્વેને ટાળે છે, ડુંગળીનો રસ શરદીવાળા ને ચાલવાથી વાયુ મટાડે છે, તેને બાફીને વાળા ઉપર બાંધે તો મટી જાય છે, તેના બીજ ધાતુપુષ્ટી કરે છે, તેને સુંઘવાથી માથાનું દરદ મટે છે, તે રસાયણ છે. તજ –મીઠી ને તીખી બે જાત છે, ખુશબોદાર છે, ધાતુપુષ્ટી કરે છે. તમાલપત્ર–પાકરંજન. તીખાં, મધુર, ગરમ ને ચીકણ છે. તપખીર-તાલઝાડ-આરારૂટ, જવ, ઘઉં, ચોખા, વનરાઇનું દુધ. સીગોડા ના લોટનું પણ થાય છે, તે મધુર, સુગંધી ને શીતળ છે, ધાતુપુષ્ટી કરે છે. પુસડા-કડવી કાકડી, હસ્તપરણી. મેટા વેલા થાય છે, કડવા છે, તેના ફળને શું કે જરાક ખાધાથી ઉલટી ઝાડો થાય છે, આ વેલા નીચે કંદ થાય છે, તે વાટીને ચોપડવાથી ગઠીઓ, ડમરૂ વગેરે વા તથા એક મટે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202