________________
ખારે છે અને ગરમ છે. ટીંબર-જગલી મેટાં ઝાડ થાય છે. તેની છાલમાં ખાર છે, તેથી અગ્નિ
માં નાંખીએ તો તડતડે છે, તેના લાકડા ઇમારતના કામમાં આવે છે, ઝાડની અંદરનો સાર વજનદાર, કાળો સીસમ સર ચાય છે, હીંદુસ્તાનમાં તેને અબનૂસ કહે છે, બીજો કાંટાવાળો ટેબરવા થાય છે, તેનાં ફળ ખવાતાં
નથી, ખાવાથી મીણે ચડે છે. ડમરે–દમન, છોડ થાય છે. ફુલ સુગંધી છે, રે, ટાઢો અને કવે છે,
ગુમડાં ન ઝતાં હોય તો તેને વાટી થેપલી ચોપડવાથી મટે છે. ડમરે– નડમરો. તેના છોડ થાય છે, કડ, તુરો ને ટાઢે છે, તેમજ
સુગંધી છે, ને મસાલામાં પણ પડે છે. ડીકામારી-ડીકોમાલી, વન્સપત્રી. મોટા ઝાડ થાય છે, તેના ગુંદરને
ડીકામાલી કહે છે, તે દરગંધી હોય છે, કડવું ને ગરમ છે. ડુંગળી–માજ-તે બગીચામાં વાવે છે, અને તમામ લોકે તેને વાપરે છે, તે • તીખી દુરગંધી ને ગરમ છે, તેને ઘીમાં તળીને ખાવાથી ધાતુપુષ્ટી કરે છે,
બળ વધારે છે, કફ, વાઈ, પીન સર્વેને ટાળે છે, ડુંગળીનો રસ શરદીવાળા ને ચાલવાથી વાયુ મટાડે છે, તેને બાફીને વાળા ઉપર બાંધે તો મટી જાય છે, તેના બીજ ધાતુપુષ્ટી કરે છે, તેને સુંઘવાથી માથાનું દરદ મટે છે, તે રસાયણ છે.
તજ –મીઠી ને તીખી બે જાત છે, ખુશબોદાર છે, ધાતુપુષ્ટી કરે છે. તમાલપત્ર–પાકરંજન. તીખાં, મધુર, ગરમ ને ચીકણ છે. તપખીર-તાલઝાડ-આરારૂટ, જવ, ઘઉં, ચોખા, વનરાઇનું દુધ. સીગોડા
ના લોટનું પણ થાય છે, તે મધુર, સુગંધી ને શીતળ છે, ધાતુપુષ્ટી કરે છે. પુસડા-કડવી કાકડી, હસ્તપરણી. મેટા વેલા થાય છે, કડવા છે, તેના ફળને શું કે જરાક ખાધાથી ઉલટી ઝાડો થાય છે, આ વેલા નીચે કંદ થાય છે, તે વાટીને ચોપડવાથી ગઠીઓ, ડમરૂ વગેરે વા તથા એક મટે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com