________________
ઉપર
એના જુલમાં ઘણું સુગંધી છે, ફલ ટાટાં, કડવાં, તુરાં ને મધુર છે, તરસ, ગરમી, અને ચામડીના દરદ મટાડે છે. જેઠીમધ-જલપછી મુરલેરી, મોટા છે. ધાય છે, બે જાત હોય છે; બીજે વલે થાય છે, તે પાણીમાં હોય છે, શીતળ ને પુષ્ટીકારક છે, જેડીમધને શારે વિલાયતથી આવે છે, તે મેરામાં રાખવાથી ઉધરસ મટે છે.
ઝ.
ઝરેર–તેના નાના છોડવા થાય છે, તે રીસામણીની માફક સંકેચાઈ જાય
છે, તેના પાન વાટીને પીવાથી પેશાબ બંધ થશે હેય તો છુટે છે, ઇસેસ તથા કાંકચીયાની સાથે પીવાથી વધરાવળનું દરદ મટે છે. ઝીપટા-ઝીઝીરાટા. તેના છેડ થાય છે, તેના મુળ પાણીમાં વાટી સાકર
સાથે પીવાથી લેહીને ઝાડ તરત મટે છે, ધાતુપુષ્ટી કરે છે, કડવાં, તુરાં
ને ટાઢાં છે, ઝીલ–તેના છોડવા થાય છે, તેનાં પાંદડા વાટી સાકર સાથે પીવાથી લેહીનો
ઝાડા મટે છે, તેની છડીના દાતણ પણ થાય છે, મોઢાની ગરમીને ટાળે છે. રકેચલા–તેના ઝાડ થાય છે, તેના ફળને ઘણી રીતે શોધવામાં આવે છે, પછી તે ફળના બે ફાડીયા કરી તેની વચમાં સાફ કરીને અગ્નિમાં શેક લેવામાં આવે છે, તેનો અર્ધો અંશ બળી જાય ત્યાં સુધી તેને શેકે છે, અથવા તેને ધીમાં સારી પેઠે તળીને લાલ કરી નાંખીને પછી ખાવાના કામમાં વાપરે છે. તેની માત્રા ૧ થી ૩ 8 ભાર છે, અને તે માણસની ઉમરના પ્રમાણમાં દેવાય છે, તેથી તે પલાત (લેખ) ટાળે છે, તે ફળ તુર, કડવું, ને મદકારી છે, વધારે ખાય તો માણસ મરી જાય, ઝેરચલા થી ધણા માણસે અફીણ મુકી દે છે, તેને માત્ર પ્રમાણે ખાવાથી પેટ
લતું નથી, ઘણાખરા પેટના દરદને ટાળે છે. ટંકણખાર–રાસ. બે જાતના થાય છે, પાટીઓ તથા કુલીઓ, કુલી
સેની લેક વાપરે છે, અને પટીઓ તેના નાના કટકા આવે છે તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com