________________
૧૪૮
ના અજવાના કામમાં આવે છે, માત્રાથી વધુ ખવાય તો નુકશાન કરનાર છે. ચીતલ કંદ–ઝેરી સુરણ, ખાજરૂ સુરણ, જંગલ તથા ડુંગરમાં ઘણી કળતના થાય છે, તેમાં કેટલાક ઝેરી હોય છે, તેથી તેને આંબલીના પાંદડામાં ખુબ બાફીને પછી ઘીમાં તળીને ખાય છે, ખટાઈમાં બાફવાથી તેને માંથી ઝેર ઉતરે છે, ખટાશ વીના આવા કંદનું ઝેર નીકળે નહીં, જગલી સુરણું છે. આવી રીતે શુદ્ધ કર્યા પછી ખાવાથી પાચન તથા રચી કરે છે, ગુલમ, કૃમી
સર્વે દરદને મટાડે છે. ચેપીની–પરદેશથી આવે છે, તે સુકેલ કંદ છે; મધુરી, તુરી ને પાચક
છે, તેને સેવવાથી વાઈના દરદ, અપસમાર, ચાંદી, સંધીવાઈ, કમર કલાણી હોય તે, પક્ષઘાત, સાથલ, ઝલાણા હોય તે વીગેરે દર ઉપર કામમાં આવે છે, આ સેવન કરનારાએ પરેજી રાખવાની છે, નહીં તે વિરૂદ્ધ ગુણ
છુવારી અજમોદ–દીવેચી અજમો, કડવો ને ગરમ છે; પુછી કરે છે, ત્રીદેને ટાળે છે.
જવાસ–મેટા છેડા થાય છે, તુર, કડને મધુરે છે, શીતલ, સારક છે. જલ અડા–રાતા અોડા પ્રમાણે ગુણ છે. જવખાર - કારબેનેટ એક પોટાસ, તીક્ષણ છે, જઠરાગ્ની દીપાવે છે, મરદાઈ કમતી કરે છે, પેટ દુખતું હોય તો જરાક પાણી સાથે પીએ તે તરત
મટે છે. જમાદ–જંગલી મીંદડા નોળીયાના આકારે હોય છે, તેના વીર્યની ગંધ
મરત હોય છે, તેને મારી નાંખી તેની નાભી કાઢી લે છે, તેને પણ જબાદ નાભી કહે છે, અને બીજી મેળવણી શાથે કસ્તુરી બનાવે છે, તે ખાવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com