________________
ચણોઠી-ધળી, રાનીને કાળી તેના વેલા ત્રણ જાતના થાય છે, ચીના
બીજમાં ઝેર છે, ને તે વધુ ખાવાથી ઉલટી થાય છે, પેળી ચણોઠીના બીજના ફોતરાં કાઢી તેનો લોટ કરી દુધમાં તેની રાબ કરી સાકર નાંખીને પીવાથી ધાતુ વધે છે, ચઠીનું તેલ લગાડવાથી વાળ વધે છે, ને તે યોગ્ય અનુપનથી ઘણા લોકો વાપરે છે. ચરેલ-કરંજની જાતનું ઝાડ છે, તેનાં પાંદડા તીક્ષણ છે, તેના પાંદડા વાટી
ને દાદર ઉપર ચોપડે તે દાદર પાકીને મટે છે, તેની છાલ વાટીને શરીરે લગાડે તો ફોડલા ઉપડે છે, ને તે ગરમ છે. ચ બેલી – તેના વેલા કે બગીચામાં લાવે છે, તેના કુલ સુગંધી ધણા છે,
તેથી તેનું તેલ બનાવે છે, તે તુરીને કડછી છે, ગુમડા તથા ચામડીના દને મટાડે છે. ચપ–જેને નાગ ચંપો કહે છે, તેને લી આવે છે, તે ફલી ધસીને પાવાથી
તેમજ ખ ઉપર ચોપડવાથી સરપનું ઝેર તરત ઉતરે છે, પણ તેની શીંગ ભાગ્યે જ કોઈ ઝાડમાં હોય છે, તે તરત હાથ આવતી નથી, શગ ૧ વેન લાંબી અને ચપટી હોય છે, તેને તોડવાથી તમાલ પત્ર જેવાં પાંદડા નીકળે
છે, એક પછી એક એવી રીતની તે શીંગ થાય છે. ચાંદલ-નારી; ઝાડાને કબજે કરે છે. ચાલી રૉજી, તે મધુરીને તુરાસ વાળી છે, ધાતુ પુષ્ટી કરે છે, ચારોલી
- તેલ પણ થાય છે, ફળ ટાઢાં છે, ઝાડાને કબજે કરે છે, ને મીઠાઇમાં મેવા તરીકે ઘણી વાપરે છે, સા-અંગ્રેજીમાં ટી-તેના છેડવા થાય છે, તે પરદેશથી આવે છે, તેમજ હીંદુસ્તાનમાં પણ વાવે છે, તે ગરમ પાણીમાં સાકર, દુધ નાંખીને પીએ છે, ગરમ
છે. પાચન શકતીને દીપાવે છે, સુગંધી છે, ને કફ તથા ઉધરસને ટાળે છે. ચીકાખાઈ–કડવીને ખાટી છે, એની શીંગ ખાટી છે, ચીકાશને ટાળે છે, ને
માથું ધોવાના કામમાં ઘણી વપરાય છે. ચીત્રક ચીત્રો, તેની બે જાત છે, ધોળા ફુલના મુળ વાટી થેપલી અંગ
ઉપર મુકવાથી ફોડલ ઉપડે છે, અને બળતરા કરે છે, કડવોને ગરમ છે. ચીમેડ–જંગલી કુલથી, તેના છોડ થાય છે, કડવી, તુરીને ગરમ છે, આંખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com