________________
૧૩૦
*મરખ—તેના ઝાડ મેાટાં થાયછે, તેની ૨ જાત છે, ખાટાં ને મોઠાં; ક્લ ખાટાં હોય તેનું અથાણુ કરેછે, ચટણીમાં વાપરેછે, માાં કમરખ પુષ્ટી કરેછે, શ્વાદી, પીત ટાલનારછે. કસુંબા—તેના છેડવા થાયછે, તેમાં ભાં રીંગણી જેવા કાંટા હોયછે, તેના ફૂલ ઉપર મકાઇના ડેડાની માક કેસર સરખાં તંતુ નીકળેછે, તેને કસુંબાના પુલ કહેછે, તેને ર્ગનારા લાકે ઘણા વાપરેછે, તેના ડાડવાની અંદર મીંજ હાયછે. તેને કરડ કહેછે, તેનું તેલ કાઢેછે, કુસુંબાના પાંદડાં ગરમ છે. મધુરાં છે, પણ ખટાસ વાળાંછે. તેનું શાક પણ કરેછે. કપાસ—ઘણાં લેકે તેને ખેતરેામાં વાવેછે, અને તેમાંથી રૂ એક ધણી માટી વેપારની ચીજ છે, તેના પાંદડાં ટાટાં છે, તથા પીશાબના દરદને દુર કરેછે, એને રસ કાનમાં નાખવાથી કાનની દુરગધી, લાહી વહેતું મટેછે, ખીન્ન હીરવણી જાતના થાયછે, તેના પુલ કાળાં હોવાથી કાલાંજની કહે છે, હીરવણીના પાન વાટી ચોપડવાથી વાંગાનું દરદ, લેાહી બંધ કરે છે, કાલી કપાસી ઊદર રેગ મટાડે છે, અધેાવાત બંધ હોય તેને મટાડે છે,
નીકળે છે, તે લેહી વીકાર
કાકર્દમના—કુકરદમી, પાણી વાળી જમીનના કનારા પાસે છેડવા થાય છે, તેના પાન નાના તમાકુના ઘાટના હોય છે, સુગંધી, ડુલ પીળાં, પાંદડાં કડવાં તુરાં ને ટાઢાં છે. લેાહી વીકાર, તરસ, ખળત્તર થીગેરેને મટાડે છે, તેના મુળ મોઢામાં રાખવાથી ગળાની શેષ મરે, પાન વાટી ગુમડાં ઉપર લગાડે તા ગુમડુ રૂઝઇ ર્જાય છે.
ખ
કડવી નઈ —નાહી, કડવી ધેલી, તેના ઘણા વેલા વાડેામાં થાય છે. તેના કદ ખસી સેાળ ઉપર ચોપડે તે સાજો મટે છે. તેને ધસી પાણી સાથે જરાક પીએ તે ઉટી ઝાડે થાય છે, વીકાર માજા મટે છે, સરપ ઉપર તરત ઉપાય કરવામાં આવે તે, આ કંદથી જીવ બચે છે, કંદ ધર્સીને શેકું પાણી પાવું તથા ડ`ખ ઉપર ચેળવું, માથામાં તાળુએ તેમજ છાતી ઉપર કંદનું પાણી ચાળવાથી ફાયદો કરેછે, ને બીજી મીઠી ધેાલી થાયછે, તેને ઘીના ઘડા કહે છે, તે છેકરાં કુલ ધા ખાયછે, ને તેનું શાક પણ કરે
છે.
લાજી જીરૂ ---કવું, તીખું' ને ગરમ છે, ને મસાલામાં ઘણું વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com