________________
૧૪.
કવાથી દુખતું મટે છે, કુંભી–હરમલ, વાપુરા, મેટાં ઝાડ થાય છે. તેના ફળને કુંભા કહે છે,
ફળ છોકરાને પાય છે, તેથી વાયુ, જીવડા વગેરે મટે છે, ફળતુરાં ને ગરમ છે. ગુલમ, વીષ, આફરો ને સળ એ સર્વે દરદને મટાડે છે. લીજન-તેના મોટાં ઝાડ થાય છે, તેના મુળને કુલી જન કહે છે,
સ્વાદે તીખું છે, ધણા લેકે તેને નાગરવેલના પાનની જડ કહે છે, પણ તેમ નથી. કુલીજન ગરમ છે. ને જઠરાગ્નીને દીપાવે છે, ને
કુલીજનની જડને કણઝર પણ કહે છે. કુંવારથીકુંવાર તેના નાનાં ઝાડ થાય છે, તે કડવી, મધુરી ને ટાઢી છે, તેને
ગરભ હલદર સાથે ખાવાથી બરલ મટે છે, દાઝેલી જગા ઉપર તેનો રસ લગાડવાથી આરામ થાય છે. તે રસાયણ છે. કુંવારના રસમાંથી
એળીયો બનાવે છે. કવાડીયા–ચકવાડ-છોડ થાય છે, કડવા ને ટાઢાં છે. કુવાડીયાના બીજના
સેવ નથી કેટલાએક દરદ મટે છે. કુબા-કું–નાના છેડવા થાય છે, તેના ફુલ સફેદ હોય છે, કુબાની બાળ લેવાથી તાવ ઉતરે છે, સ્વાદે કડ, તુરે, ગરમ ને ગ્રાહી છે, કાનમાં જીવડા હોય તો મટાડે છે; પાંદડાં રૂક્ષ છે, ભારે છે, ગરમ છે, દસ્ત
લાવે છે; તાવ, સોજો કમળો, પ્રમેહ વગેરે દરદો મટાડે છે. કેસર–ખુશબોદાર છે, કડવું ને ગરમ છે ઘણું ખાવાથી કફ આવે છે, મીઠાઈ
વગેરેમાં પડે છે. કેલ– ઘણી જાતના થાય છે, અને પરદેશથી પણ આવે છે, કાચા કેળાની છાલ
ઉખેડી તેના ગરમને સુકવી તેને લોટ કરી તેની પુરી ને શીરે બનાવે છે, દુધ ઉભું કરી એ લોટ છાંટવાથી તેના ઉપર તર ઘણી જાડી આવે છે, એ લેટ તવપીરની જગાએ વાપરે છે, પાકાં કેલાં ધાતુ પુટી કરે છે, બલ વધારે છે, ગરમી ટાળે છે,ભારે છે, વિર્ય ઉપજાવે છે, તરસ મટાડે છે, જેની પાચનશક્તી નબળી હોય, તેને ફાયદાકારક નથી, કેળના જુના થડમાં
થી કપુરની પત્રીઓ નીકળે છે. કેર–કરીલ. તેના ઘણું ઝાડ પાંદડાં વગરનાં થાય છે, ને તેમાં ફળકુલ ધણાં
શોભાદાર થાય છે, તેના પુલનું શાક કરીને અથવા કઠી કરીને ખાય છે, તુર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com