________________
૧૪૦ મીઠા ને પુષ્ટીકારક છે, વધારે ખાવાથી લોહીનો ઝાડોને મરડો કરે છે, બેલા
જેવા ગરમ છે. ફળ પછવાડે એનું બીજ વળગેલું હોય છે. કાકમારી–કાકફલ, કાંચની. તેના વેલા થાય છે, ફળ રાતાં બેર સરખાંને
ઝુમખાં થાય છે, તે માથાના રોગને મટાડે છે, ત્રીદોશને ટળે છે. તેને ભુકો કરી ચાંદી ઉપર લગાડે છે, તેલ સાથે લગાડે તો જીવડા મરે; માથામાં નાખે તો જ મરે છે, ઘઊંના લેટમાં કાકમારીને ભુકો મેલવી તલાવ,
નદીમાં નાખે તે માછલાં મરે છે. કાળી મુસલી, ધોળી મુસલી–તેના છેડવા થાય છે, એના થડમાં ઝીણા પીળા રંગના પુલ નીકળે છે. તે નીચે આંગળ જેવું મુળ હોય છે, તેની ઉપર છાલ ભૂરા રંગની,અંદર ધે ળો ગરભ, સ્વાદે મધુરી ને કડવી હોય છે; ધાતુ પુષ્ટીને બળ વધારનાર છે, ચીકણી, રસાયણ છે. કાળી મુસલીના ગુણ વિશેષ છે. કાળી જીરી–તેના છોડ થાય છે, તેના બીજ ઘણાજ કડવા છે; ઘોડાના મસા
લામાં પડે છે, ગુમડા મટાડે છે. ગરમ કપડામાં રાખવાથી કુથ બેસતો
નથી. કદરૂ, –ઇસેસ, સાલેડાના મોટાં ઝાડ થાય છે, તેને એ ગુંદર છે, તેને પાંદડીયો
ઘુપ કહે છે. સેસ ગુંદર–કડ, તુરો મધુર ને કસાયેલ છે, તે શરીરે ચોપડવાથી
ચામડીના દરદ મટે છે, તેની લુગડાની પટી કરી બદ ઉપર લગાડવાથી તે દરદ મટી જાય છે; કદરૂ, ઝરે ને કાકચીયાની સાથે પીવાથી વધરાવળ મટે છે. કીડામારી–તેના છોડવા ખેતરમાં થાય છે, વાથી શરીર અકડાઈ ગયું
હાય તે અજવાન સાથે તેનો ખરડ કરે છે, તેનું મુળ ઘસીને અફીણ
સાથે પાય તો આંચકીના દરદને ગુણ કરે છે. ફક વેલ–લેમરસ પુત્રી, મેટા વેલા થાય છે. તેનું એક ફલ પાણીમાં
પલાળી રાખીને તે પાણી પીયે તો ઉલટી ને ઝાડો થાય; ઉદરના ઝેર
ને મટાડે છે, તેનું પાણી કડવુંને ગરમ છે. ક, ઉપલેટ–એક ઝાડનું સુગંધી મુળ પરદેશથી આવે છે, કડવાં તી
ખ. ને મધુરાં છે: પુષ્ટીકારક ને ગરમ છે, માથા ઉપર ઘસીને લગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com