________________
૧૪૩
તે ખજુર મીઠી, ટાઢી ને ચીકણી હોય છે, ધાતુ પુષ્ટી કરે છે, વીર્ય વધારે છે, આ દેશમાં જગલી ખજુરીયાના ઝાડ થાય છે, અને તેમાં ખજુર થાય છે, તે ખવાતી નથી પણ ગરીબ લોકો ખાય છે, તે ઝાડને કાશે ગરભ પણ તે લેકાએ દુકાળના વખતમાં ખાધેલ છે, તેના ઝાડમાંથી તાડી કાઢે છે, તેને પીવાને દારૂ ઘણો બનાવે છે. ખાજવણી -તેના વેલા ૨ ૪ જતન થાય છે, એને બારી તેનું પાણી કાઢીને તેની ભાજી કરે છે, એથી કોઢ, રકતવીકાર મટે છે, કડવી તુરી ને શીતલ છે. ખાર-કાર નેટ ઓફ સોડા, એ ખાવાના કામમાં ઘણો ઉપયોગી છે, જેમાં લેકો તેનાથી મેલાં લુગડાં સાફ કરે છે, વધારે ખાય તો પણ
માં કળતર થાય છે. ખાપરીયા-એ ગંધક ને જસતથી બને છે, તેથી જસતનો ખાર છે. ખાપરીચું કાલ–એક જાતના સીસમના જેવી લાકડીના કટકા આવે
છે તે ઝેરી છે. ખાખરા---ઢાંક: તેના ઝાડ જંગલમાં થાય છે, અને તેના લાકડાનું બલ તણું ઘણું કરે છે, તેના પાંદડાં ગરમ કરી પેટ ઉપર બાંધવાથી પેટ સુંદરદ મટે છે, તેના ફુલ ઘણું શોભાદાર હોય છે, પણ તેમાં ખુશ નથી, તેના ફુલને રંગ બનાવી કપડાં રંગે છે, પુલને ગરમ પાણીમાં બાફી પેડ ઉપર બાંધીને શેક કરવાથી પેશાબ બંધ થયું હોય તો તરત પિશાબ છુટે છે, બીજ થાય છે, તેને પીતપાપડો અથવા પલાસ પાપો કહે છે તે ઘણે કડવે છે, તેમાં વિષ છે, થાણું ખવાય તો નુકશાન કર્તા છે, જરાક ગાળની સાથે દેવાથી કૃમીને ટાળે છે, વાટીને ચોપડવાથી ચામડીના દરદ મટે છે, પીતપાપડાને બાલી કાલી ભરમ કરી ઝીણી વાટી વાલના સુમારે ચેખાના ધણ સાથે રૂતુના દીવસ ૪ માં દેવાથી ગરભ ન રહેતો હોય, તો રહે છે, તેના કુણાં કુપળાં વા તથા કમી મટાડે છે, એના મુળને રસ રૂા. ૫) ભાર આશરે પીવાથી સરપનું ઝેર ઉતરે છે, એના કુલના રંગની ખોટી કેશર બનાવે છે. ખાટખટ -તેના મોટા વેલા થાય છે, તેના પાંદડાં તથા કુણાં ડાંગ્લાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com