________________
૧૪૨ કક અને વાયડે છે. ઝાડે: પીશાબ સાફ લાવે છે, અનમાં રૂચી આપે છે, તેના ફળનું અથાણું કે અચાર કરે છે, તે કડવાં, તુરાં, ગરમ ને રૂક્ષ છે, લાકડી ઘસીને પીવાથી કદ, વા, દમ, સુળ વગેરે દરદને મટાડે છે, લાક
બાળીને ખાર કાઢીને ખાય છે તેથી કફ, વાઈ, દમ મટે છે. કેતકી–મોટાં ઝાડ થાય છે, તેની વચમાં એક દાંડે નીકળે છે, એ કુંવારની
પિ થાય છે, તેનાં પાંદડાં મોટાં હોય છે, કાં કાળા રંગને હેય છે, તેના
પાંદડાનેકચરીને ગરીબ લેકે દેરડાં કરે છે તેના કુલથી ઉલટી થાય છે. કોકમ-સ્વાદે ખાટાં છે, અને ઉપર રૂચી કરે છે. કાઠું, કાવીઠ-તેનાં મોટાં ઝાંડ થાય છે, તેનાં ફળ ચટણીમાં પડે છે, સાકર
સાથે તેનું શરબત કરે છે. કોડી, મોતીની છીપ દરીયામાંથી લાવે છે, તેની સમ ખાવાના કામમાં
તથા લગાડવાના કામમાં લીએ છે.
ખ.
ખરખોડી મીઠી–હે મક્ષીરી. વેલા થાય છે, તેની ડોડીમાંથી પીળું ખીર
નીકળે છે, તેનું શાક કરે છે, ટાઢી ને સ્વાદીષ્ટ છે. ખડસલીઓ પીતપાપડો–છોડવા થાય છે, કડ ટાઢો છે, તેની
બે જાત છે, તેના કુલ રગે ગુલીયાટા તથા રાતાં હેય છે. ખર–અર્ક પુપી, વલે થાય છે, તેના ફુલ આકડા જેવા હોય છે તેનું શાક
કરે છે, તેની ડાડી માંડી બદામના બીજ સરખા સ્વાદીષ્ટ તથા,
ટાઢી છે. ખબારી ત્રણ ધારવાળી માટી–મહાવંતી, મોટા વેલા થાય છે, તેમાંથી દુધ નીકળે છે, તેને મુળને સારસાપરેલા કહે છે, તે પણ તાકાતવાળાને રસાયણ છે. ખપાટ–અતીબલા. નાના ઝાડ થાય છે, તેની બે ત્રણ જાત છે, કડવી ને તુરી થાય છે, દુધની સાથે પીએ તો પ્રમેહ મટે છે, પીશા
સાફ લાવે છે. ખજુર–બે ત્રણ જાતની થાય છે, ને તે અરબસ્તાનથી આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.