________________
૧૪૪
ખાટાં હોય છે, તેની કઢી કરે છે, કર્ક, વાદને ટાળેછે, રૂચી કરે છે, ગુલમ, સુળ, વગેરેને ટાળે છે.
ખીજડી–તેનાં માટાં ઝાડ થાય છે, તેમજ નાની ખીજડીના આડ નાના થાયછે, ૨ જાત છે, મેટી ખીજડીને શીંગુ (લી) આવે છે, તેને સાંગર કહે છે, તેનું સાક કરે છે. અને વધારે ખાવાથી માથાના વાળ, નખ, શરીરના મવાળા વગેરેને નુકશાન કરે છે. (પૃથ્વી) શીંગ, કડવી, તુરી ને ટાઢી છે.
ખેરસાર–કાથા. ઝાડમાંથી સાર નીકળે છે, ગલ ને મુળમાંથી કાથે બનાવે છે, કડવે અને તુરે છે, રારીરમાં અગ્નિ વધારે છે, ને કાથા તુરેા તથા *સાયેલ છે.
ગ.
ગળેા વેલા થાય છે, કડવી, તુરી, ને ગરમ છે, ગળાનું સત્વપણ ચાયછે, તૈયી તાવ ઉતરે છે, તે ઘણા કામમાં આવે છે, ને રસાયણ છે. ગળી—નીલી. નાના તથા મેટા બે જાતના છેડવા થાય છે, કડવી અને ગરમ છે, રેચ લાગે છે, મવાળાને લગાડવાથી સફેદ વાળ કાલા થાય છે.
ગગેટી નાગબલા. એના ઝાડ થાય છે, તેની છાલ દુધ ને સાકર સાથે પીવાથી પુષ્ટી કરે છે, કુલ ખાટા મીઠા તુમ ને ટાઢા છે.
ગડલવણ-એ વડાગરાના ભેદછે,
ગજપીપર તૈચવકના વેલાના મૂળ છે, ગરમ, તીખાં રૂક્ષ છે, રાષ્ટ્રી
વધારે છે
ગ્રંથીપણું-નીલ પુષ્પ,, સુગંધી, કડવું, તીખુ` ને હલકું છે.
ગંધક–જમીનની પેદાસ છે, તેને શોધીને ધણા ઉપયોગમાં લેછે, ને શરીરે ચેોપડવાથી ચામડીના દરદ મટે છે.
ગરમાળે—રાજવૃક્ષ; મોટાં ઝાડ થાય છે, તેની લીમાંથી મીઠા પદાર્થ નીકળે તેને ગરમાળાનેા ગેાળ કહે છે, તે પાણી સાથે પીવાથી દસ્ત આવે છે. પુલ, ગ્રાહી, તુરા ને વાયડાં છે, કર્યું ને પીત મટાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com