________________
૧૩૯ તેને હીંદુ લેક ફરાલમાં ખાય છે. કાંચ--તેના મોટા ઝાડ થાય છે, તેના ફળમાંથી ૨-૩ કાંકીઆ નીકળે છે;
કડવું ને તુરં છે, માણસ તથા ઢોરને પેટમાં કીડા હોય તો તેના પાંદડાં વાટીને પાએ છે, અને તે કીડા ઝાડા થી નીકળે છે, બીજ ખાવાથી
બરલ મટે છે, ઉલટી તથા હેડકીને મટાડે છે; દાંતમાં સખત દરદ હોય તો તેના બીજ વાટી કાલી મારી સાથે દાંતે ઘસવાથી આરામ થાય છે. ઠાડી ખાર–કાસટીક વીરાયતથી આવે છે. ગણું કરીને ચાખી ચાંદીને સુરોખા રના ને ગંધકના તેજાબમાં નાખીને ખાખ કરે છે, પછી બીજી મેળવણીથી તેની સળીઉં બનાવી મોકલે છે, ને જુદાં જુદાં દરદો ઉપર વાપરવામાં આવે છે, એક રતી કડીખારને રૂા. રા) ભાર ગુલાબ જળમાં મેળવી તેમાંથી બે ચાર ટીપાં આંખમાં સવારે તથા સાંજે નાખવાથી આંખ દુખતી મટે છે. અને કુલાને પાણુ સારો ગુણ કરે છે. કાનમાંથી પરૂ નીકળતું હોય તે ઉના પાણીની પીચકારી મારી કાન સાફ કરી તેમાં ઉપરના પાણીને ૨-૩ ટીપાં નાખવાથી દરદ મટે છે, મોઢાના ચાંદાને ધારા ઉપર તે દવા વાલ ૨) તથા ગુલાબ જળ રૂા. રા) ભાર સાથે મેળવીને ચોપડે તો મટે; ઇંદ્રીમાં પરૂ બંધ કરવા માટે અરધી રતી તે દવા તથા ગુલાબ જળનું પાણી રે. રા) ભાર મેળવીને પીચકારી મારવી તે પ્રમેહ મટે છે. શરીરના ભાગ ઉપર મા હોય તો તે ઉપર પાણીનું ટીપું નાખી તે ઉપર કાડીપાર ઘસવું; ૨-૪ દીવશમાં મચા બળી જશે. દાદર તથા ખરજવા ઉપર પાણી લગાવીને કાડીખાર ઘસવું જ્યારે પોપડા બંધાય ત્યારે પિોટીસ કરીને તે ઉપર બાંધવી એ પ્રમાણે થવા દીવસ કરવાથી દાદર દૂર થાય છે; કુતરા વગેરેના ઝેરી ડંખ ઉપર કાડીબાર ઘસવો એટલે તે ભાગ બળી જશે, રતવા વધારે ફેલાવો ન કરે, તે સાર તે ગાંઠને ફરતો કારીખારને લીટ કરી દે, તેમજ પદ પછભાડે ગુમડું કે પાછું થયું હોય તો તેને પણ ફરતો લીટ કરી દે એટલે ફેલાશે નહીં, આ દવા ગુલયાંટી કાચના બુચ વાળી બાટલીમાં રાખી, અને વગર કારણે શરીરના બીજા કોઈ પણ ભાગમાં વસવું કે ચોપડવું ન
બરાબર તજવીજ રાખીને ઉપયોગ કરવો. કાજુલીયા–તેના મે.ટાં ઝાડ થાય છે. તેના ફળ જામફળ સરખાં હોય છે ને
પાકે ત્યારે પીળાં થાય છે, ફળ ચીકણું, તુરને મધુર હોય છે. તે બીજની અંદર કાજુ કળીયા હોય છે, તેની છાલમાં તેલ ભીલામાં સરખું હોય છે, કાજુકળી :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com