________________
૧૩૮
કાલીપાટ---પહામુલ વેલા થાય છે, કડવીને ગરમ છે, શરીરમાં લેહીને
બીગાડ થયો હોય તે મુળ વાટીને પીવાથી સુધરે છે, ઘણું પીવાથી ઉલટી થાય છે, ઝેરી જનાવરના ડંખ અથવા કરડ ઉપર લગાડવાથી તથા પીવાથી
આરામ થાય છે. કાયફળ-કુંભી વૃક્ષ, મોટા ઝાડ થાય છે, તેના ફળ જાયફળ જેવા હોય છે,
અને તે ઉપરના ત્રોફાને રામપરી કહે છે, ફળ તથા છાલ જાડી સડમાં વાપરે છે, ફળ તુરું, કડવું ને ગરમ છે, આ ફળ એક જાતનું જંગલી જાયફળ છે, છાલને વાટીને સુંઘવાથી બીકે ઘણું આવે છે, ને માથાનું દરદ
મટાડે છે. કાકડા સીંગ-ગરમ, તુરી ને કડવી છે. કાગ ડોલીયામાપ પરણી, જંગલી અડદ, વેલા થાય છે, કડવું, તુરું, મ
ધુર, વીર્ય વધારનાર, પુષ્ટી કરનાર, ગ્રાહી ને સ્નીગધ છે, તેના પાંદડાં ઉપર રૂવાટાં ઘણું થાય છે, અને બીજ દીપડા જનાવરને ખવરાવવાથી તેને જીવ
નાશ પામે છે. ૨-૪ પાંદડાંનું સેવન કરવાથી મરદાઈ કરે છે. કાંટા અસેલી–એ ચાર જાતના છેવા થાય છે, કાવે, તુ ને ગરમ
છે, તેના પાંદડા વાટી ને થેપલી બાંધવાથી ગુમડાને તરત ફોડે છે. કાંચ લવણ–બંગડી ખાર, કાચ ગાળતી વખતે નીકળે છે, તેને કહે છે,
એ ગરમ છે, માત્રાથી વધુ ખાય તો ગરમી કરે છે. કાળે વાળે-મોથના વાલ જેવા ઝીણા મુળ, તે ચીયા ને થાય છે, તેના
ઝીણું વાળા જેવા કાળા મુળ ને ઉસીર કહે છે, ટાઢ, કડવો, ને મધુરે છે. કાદરી-કસોંદી, , છેડ થાય છે, તથા મોટાં ઝાડ થાય છે, કડવી
ને તુરી છે, જંગલી કાદરી ને તાલક કહે છે, તેના મુળ તથા તીખાં પીવાથી સરપનું ઝેર ઉતરે છે. મુળ રંગે કાળું છે, ને કડવું છે, મુળ વાટી ને વાથી તાવ ઉતરે છે, મુળ સુખડ સાથે ઘસી વાળા ઉપર પડવાથી વાળો
મટે છે. મુળ ઘસીને નાના છોકરાને પાવાથી મોટી ઉધરસ મટે છે. કાકાસા– આડોડી, તુરી, ગરમ ને કડવી છે, તેથી ઉલટી થાય છે, કાસડે--કાસ એક જાતનું ખડ; પાવાળી જગ્યામાં નદીને કિનારે થાય છે,
તેના મુળ ટાટા છે; ગરમીના રોગ મટાડે છે, બળ વધારે છે, પુષ્ટી કરે છે, કાસ ડુંગરમાં બરૂ સરખો થાય છે, તેમાં ઘહના દાણા જેવા દાણું થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com