________________
૧૩૨
આકાશવેલ–-અમરવેલ, તેના મુળ જમીન પર કતાં નથી એ સંદેહવાળી વાત છે કારણકે ફુલ વગર ફી થતાં નથી. અને મુળ વગર થડ થતાં નથી, આના વેલા થોરની વાડામાં ઘણું હોય છે, તે વેલાના દેરા જેવા તાંતણું હોય છે, એક જાતની પીળી છે અને બીજીની જાત કાળી છે. વેલ કડવી ને મધુરી છે, રસાયણ છે, વાદી ગરમ કરીને બાંધવાથી સેજો મટે છે. ત્રીજી ભાજી વગેરેના છેડમાં થાય છે, તે જાતની વેલ ટાઢી છે, અમરવેલને કંદ સુરક્ષની નાની ગાંઠ જેવું હોય છે, ને હળદર જેવું પીળું હોય છે અને ભાગ્યે જ કોઈ
માણસના હાથમાં આવે છે, જેવી રીતે તેલકંદ. ઇંદ્રજવ-બે જાતના થાય છે, તે કડાકલીના બીજ છે, ઘણું કડવાં હોય છે,
ને ટાઢા છે; છાશમાં વાટીને પીવાથી હરસનું લેહી બંધ થાય છે, થેપલી મુકવાથી વેદના મટે છે. મીઠા બીજના પણ થાય છે. દરીઆ, હીગેટ–મોટાં ઝાડ જંગલમાં થાય છે, ફળમાં જરા ગળ જે રસ થાય છે, તે ચોપડવાથી મેઢા ઉપરની દાઝ માટે છે, ફળ લાકઠા જેવું છે, તેની અંદરના બીજમાંથી તેલ નીકળે છે, તેના ફુલ મધુરાં ને ગરમ છે. ગરીબ કેળી લો આના મુળ જમીનમાંથી કાઢી લાવીને નદી અથવા તળાવના પાણીમાં નાખે છે, જેથી તેમાંનાં માછલાં મરી જાય છે. ઉબરે–તેનાં મેટાં ઝાડ થાય છે, તે ૩ જાતના છે, બીજી જાતને કાને રવા ઢેઢ ઉંબરે કહે છે, તેના ફળ મધુર, ટાટા, રૂક્ષ ને તુરાં છે, તે પીત, કફને લેહીનો વીકાર મટાડે છે, ત્રીજી જાતને ઉંબરો નદી કાંઠે થાય છે, તેને નદી ઉંબરો કહે છે, તે ઝાડની છાલ વાટીને લગાડવાથી ગુમડા મટે છે, લોહીની ઉલટી, લોહીને ઝાડે, રકત પદર તથા નાકમાંથી લોહી વહેતું હેય તે તેને બંધ કરે છે, એવી રીતે ત્રણે ઉંબરામાં ગુણ છે. ઉદરકની–ફદતી, એનાં છાતલાં થાય છે, કડવી, તુરી ને ટાઢી છે. ઉકલી–તેના છેવા થાય છે, તેના પુલ જમીન તરફ જતાં હોય છે,
(રશે આસમાની હોય છે), આંખના દરદને ટાળે છે, ને પેટમાં છોડ થઇ ગ હોય છે, તેને કાઢે છે, ઉંધાલીના વેલા પણ હોય છે, ફુલનો રંગ પણ છેડવા જેવા જ હોય છે, કાંટાની વાડમાં વેલા થાય છે. એના મુળ ઘસીને ચોપડવાથી વીછીનું ઝેર ઉતરે છે. સેલવાસુ-- ગધી, તુને હલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com