________________
૧૩૧ ખાકર ઘેળો રાત તથા ડાલરીઆ ફલને–આકડાના દુધથી જુલાબ લાગે છે, ઉલટી તથા ઝાડો થાય છે, કોને ગરમ છે, માત્રાથી વધુ ખવાત નથી, શરીર વાઇથી અકડી ગયું હોય તે તેના પાંદડા ગરમ કરીને તેને શેક કરવાથી તેમજ પાટો બાંધવાથી ફાયદો કરે છે. આંબે–આમ, ચુત, એનાં મોટાં વન થાય છે, બગીચામાં પણ વાવે છે, તેમજ ડુંગરમાં જંગલી આંબા થાય છે, તેમાંથી ગુંદર નીકળે છે, આંબાની અંતરાલ તુરી, કહી ને ટાઢી છે, આંબાના મુળને તથા કુણા પાનને ઉપર દરશાવેલ ગુણ છે, આંબાના મેર તુર છે, તેની નાની કેરી જેને ખાપટી કહે છે, તે પણ તુરી ખટાશવાળી, ને ગ્રાહી છે, કાચી કેરી ઘણુ
ખાટી હોય છે. માલા-અમરત ફલ, મોટાં ઝાડ થાએ છે, મધુર, તુરા, કડ, ખારે ટાઢ છે, પીન વીકાર, ઉલટી, ઉધરસ, છરણ, પ્રમેહ, તાવ, અરૂચી, વગે
રે ઉપર કામમાં આવે છે. આંબલી-ટાં ઝાડ થાય છે, ને ઘણું લેકે ચટણી વગેરેમાં વાપરે છે, તેમજ રંગવાન ક મમાં પણું અને છે, ઉલટી, પીતવીકાર, ઉધરસ, ક્ષય રેગના દરોના માં અન છે. આલુ બુખાર–ફલ થઇ છે. તે કાબુલ તરફથી આવે છે, તે ખાટાં, તરાં.
અધુરાં ને ગ્રહી છે, એનું પાશું સાથે સરબત કરે છે, જરદાલુ પણ કાબુલ તરફથી આવે છે. ખાકાહામાસી–એક જાતની સેવાળ ઘરની ભીંત પર થાય છે, ટાઢી છે, સુગધમાસીના પણ આવાજ ગુણ છે.
પાલે–તેનાં મેટાં ઝાડ થાય છે, તેની ૨ જાત છે, તેમાં ફળ થાય છે, તે ખાવાના કામમાં આવતાં નથી, પણ તેની છાલ પાણીમાં વાટી તેને ૨સ તથા દુધ ભેળું કરીને ગરમ કરવું ને પાણી બળી ગયા પછી જયારે એકલું દુધ રહે ત્યારે ઠંડ કરીને પાવાથી બાછડીને રકત પ્રદરનું દરદ મટાડે છે, આસપાલાના ગુણ-તુર, કડે. મધુર ને ટાઢે છે, બાસંધ-અસગન, તેના છેવા થાય છે, તેને છેડા આસંધ કહે છે, તેના નીચે કંદ થાય છે, તે વાયુના રોગ ઉપર ચાલે છે, વરી, કવી, મધુરી છે, ને રસાયન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com