________________
વનસ્પતીના ગુણ દોષ.
અતવીસ–ડે થાય છે, કવિ છે, ગરમ છે, ચુંક, ઉલટી, મુસા, કૃમી,
હરસ, તાવ વગેરેને ટાલે છે. અરડુસી–ઝાડ થાય છે, ટાઢી, કડવીને તુરી છે, અતીસાર, ત્રીદેવ, શ્વાસ,
તાવ વગેરેને ટાલે છે. અરણું –ઝાડ થાય છે, ગરમ, તુરી તથા કડવી છે, બાયડીના કેટલાક એની
રોગને મટાડે છે. અરડુસ–મેટાં ઝાડ થાય છે, શીતલ, તુરે તથા કઇ છે, શરીરમાં અગ્નિ
દીપાવે છે; ગરમી, તાવ, ઝાડા વગેરેને ટાલે છે. અજમે--તીખ તથા ગરમ છે, પાચન કરે છે અને તેના પાંદડાંની ભાજી પણ
અગર–ચંદન. ઝાડ થાયછે (ચાર પાંચ જાતના), તેના લાકડામાં ઘણી ખશ
બઇ છે, કડવું છે, ગરમ છે, ને ચોપડવાથી શીતલતા થાય છે. અઘેડી –એના છોડ થાય છે; કડવી ને ગરમ છે જખમ ઉપર લગાડવાથી ' લોહી તરત બંધ કરે છે. અર્જક–તે જંગલી તુલસી તયા મરવાને ભેદ છે તીખી, કડવી, તુરી ને
તીલણ છે. અંભેડા-અંબાડા, મોટા ઝાડ ડુંગરમાં તથા બગીચામાં થાય છે, તેના ફળનું
અથાણું તથા દુર કરે છે. અકેલ–ત્રામાળ, મેટાં ઝાડ થાય છે, તેનાં ફળ માણસ ખાય છે. વધુ ખાધા
થી ગરમી કરે છે, મુળથી રેચ તથા ઉલટી થાય છે, હડકાયા કુતરાનું તથા ઉંદરનું ઝેર ટાળે છે. અઘેડ–ખરમંજરી-છોડવા થાય છે, કડ, તીક્ષણ, અને ગરમ છે, એગ્નિ કરે છે, ઉલટી તથા ઝાડો થાય છે; માત્રાથી વધારે ખાવું નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com