________________
૧૩૩ એરડે- એનાં મે ટાં ઝાડ થાય છે, રાતો તથા વેળા એ બે જાત છે, તેના
તેલથી જુલાબ લાગે છે, કો, મધુર, અને ગરમ છે. એલચી નાની–કડવી, મધુરી, ખુશબોદાર ને ગરમ છે, એલચીમટી -- કડુ ને રૂક્ષ છે. એકલકંટા—એકવીર. તેના મોટા છોડ થાય છે, અને થડમાં અણીદાર જાપ
અકાલ સરખા એક એક છેટે છે. કાંટા થાય છે. ફળ નાનાં બાર સરખાં અને મખાં હોય છે, તે ગરમ છે, વાઈનાં દરદ મટાડે છે. પક્ષઘાતને ટાળે છે, પેટ, પડખાં તથા કમરની સુળને મટાડે છે. એખરે–તાલમખાના. તેના છોડ પાણીવાળી જમીનમાં થાય છે, તે ચીકણો
છે, ધાતુપુષ્ટી કરે છે, એખરે સાકર સાથે ખવરાવવાથી બાયડીને ગરબ ન રહેતો હોય તે રહે છે, તે ટાઢે છે, લેહી વિકાર, આંખના રોગ સર્વેને ટાળે છે, તેનાં પાંદડાં ઉકાળીને નાહવાથી વાઈથી ઝલાયેલા શરીરના ભાગને
આરામ આપે છે, તેનાં પાંદડાંને શેક કરવાથી પણ વાઈનું દરદ મટે છે. એટીગણ-મસ્તકમંજરી; છાતલા જેવા છોડ થાય છે, તેના ચીકણા બીજ ધાતુપુષ્ટી કરે છે, ગ્રાહી, દીપન, મઘુરાને તુરાં છે.
ખરાડ–તેનાં છાલાં સુકેલ તળાવમાં થાય છે, તેને બાળી રાખ કરી મદ્યમ સાથે મેળવી માથામાં લગાડે તે પરૂવાળાં ગુમડાં રૂઝાઈ જાય છે, મુત્રલ છે, પેશાબના રોગમાં એનો કવાથ આપે છે. ઓટફલ–કરમલ, મોટાં ઝાડ થાય છે, તેના પુલને ચલતા તથા વઉફલ
કહે છે, તાડફળના આકારમાં હોય છે, ફલા ઘણાં ખાટાં હેવ છે.
કવિચા–ભેરવશીંગ, વેલા થાય છે, એની શીંગ (કલી) ઉપર રૂવાંટા હોય છે તે • શરીરે લાગે તે સખત ખરજ ચાલે છે, તેના બીજને કઉચાં કહે છે, તે
ધાતુપુષ્ટીના એશોમાં વાપરે છે. કડવીબડી–ઘણી જાતના વેલા થાય છે, તે કડવા હોય છે, તેમજ મીઠા
'પણ હોય છે, કડવી તુંબડીના ગરભથી ઉલટી થાય છે. કડવી ઘાલી -- તીક્તનું ડી, વેલા કડવા તથા મીઠા બે જાતના થાય છે, મીઠાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com