________________
૧૦૯
વીસમી બલ કોકમ, તંતડીક. વીખરા તલ,તીલ. વિશુક્રાંતા–કેલ, વિષ્ણુદાંતા, ગકરણ, સંખાવલીકલાલની, ગરણ,
અપરાતાના મુળ તથા ઝીંઝણી. વિદારી કંદ=ભય કહેલું, ફગ વેલાને કંદ, અથવા સતાવરી, બીલારીકંદ
પણ કહે છે. વીજય સાર-બબલા અથવા અસાણા, અસન તેને વન કુલથી પણ કહે છે. વીભીત બેડાં. વરીયા સેચર બી. લુણ. વીર્ણયમ=કાલેવાળ, વીરતર, વરણુ મુળ, ઉરીર, ખસ. વિદારીકાન્સીવણી. વીસેસ ધુમ=ઈમેસ. વીસાલ કવડલ, વિમલા સેનામુખી અને સંપામુખીને કહે છે તેને ભેદ છે. વીપુંસા=પલાસી. વીસ ખોખરા=ભીલામા, અગ્રિમુખ. વીય પાસાણ-સુમલ, મલ, વીજયા નાની અરણી, જયંતી વક્ષ, જેત, વય, હરડા, નીરગુડી, મજીદ,
છોકરા ભેદ, અરણી, ભંગ, ભાંગ. વીસાલા દવારૂણી. વ્યાધીકંદભાં રીંગણના મુળ. વીણુંકંદ-મુચકુંદ. વૃદ્ધી અષ્ટગણુ વર્ગમાંની, વારાહીકંદ તથા મહાબલા. વહત પંચમુલ=બીલગીરી, એરણી મુળ, સીવણ મુળ, નાકમુણ, પાડલ
મુળ. વદ દારૂક=સમુદ્રોસ, કટર ,પી. વલાદની ચાંદા, બાંદે, આંબા વિગેરે ઝાડ ઉપર એક જાતના વેલા થાય છે, તેનાં પાંદડાં કરમદાંના જેવા થાય છે, ફલ પીળા, ગુલાબી, સીંદુરી રંગે થાય છે,
ખીરણી જેવા નાના થાય છે, જે ઝાડે થાય તે ઝાડના ફળનો નાશ કરે છે. ઘસચક-વીંછી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com