________________
જ=કરંજ. કંગણીની છાલ અથવા બલબીજ. ખપાટ. કંકલ=મ. લુંણી. કકર લક્કડખોદ પક્ષી. કલોંજી જીરા=મગરેલા, કોંજી, સેનીઝ, સ્વાદાના, હબતુસસોદા. કરંડ=કસુંબના બીજ. કુંભારીeખુમેર, ગાંભારી, સીવણ. કડવી ઘીઆ પાતાલ ગરૂડી, વેવડી, કમર, રામકલ. કલહીસ=અહીંસના, કાદની, મોટી કરંજ. કપુરીઆ=ઝાડ થાય છે, ગુદી જેવું થડ, પાંદડા, પુલ કેસરી રંગે, પાંચ મોઢાં
ફુલને હોય છે, અરડુસી જેવા. પેલા રક્તફળ, કપીલે. કાચકા કચવા તેના ઝાડને કાંચકી કહે છે, કાંકચ કહે છે. કાસ્કી =કાસકી છડ થાય છે, તેને કંગહી પણ કહે છે, ખપાટ. કાચલુણ=પાંચ લુણમાંનું એક ગણવામાં આવે છે. કાસકી જાને રસ=કાંસકી એક જાતનું વાસ (ખ) થાય છે, તેના મુળને રસ. કાકેલી=અસ્ટ ગણુ વરગમાં છે, તેના દેસાંતરમાં આઠ નામ છે, (ક્ષીર કાકેલી,
આસદ, આસંઘ). કાગલાની બીટ કાગ વિસ્ટા, કાગડા. કાંગણી=માલ કાંગણીના બીજ, કાકાંગી ૨ હાથ ઉંચા ઝાડ થાય છે. કાલે જોડેલ કૃષ્ણ અભ્રક, મેનશ્રૃંગી, કાકડા શગી. કાડ વેલ=ારની જાત છે, વેલે ચાલે છે. ૨-૩ ધારવાનું થાય છે. કાથaખેર, ખેરની છાલમાંથી બનાવે છે. કાકફલ પરિભદ્ર, લીંબડે, નીમવૃક્ષ. કાલી પાટલઘુ પાઠા, પાઠા, વંતિક્તકના, પહાડ, રાજ પાઠા, પહાડ મુલ, કરે
ડિયું, પાઠ લે છે, કઢીયું, પાઢ, પહાડ મુલ. કાયફલ=કટફલ, કાયફર, દરસીયાન, ઉદુલબરક. કાકારશીંગી=કરકટ ચુંગી, કુલીરા, કાકડશીંગી, કકડાશગી. કાંટા અસેળીયા=સેરેક, કાંટા અસેળીયે, પીળાં કેરટાપીવલા, તાંબાઝેટા, પીઆવાંસા, કસરયા, કુરટ, કેરાકી, કટપ્સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com