Book Title: Vachnamrut Rahasya Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust View full book textPage 8
________________ જવા પામી હોય તો વીતરાગ દેવ, ગુર, શાસ્ત્રની શુદ્ધ અંતઃકરણપૂર્વક ક્ષમા યાચીએ છીએ. તથા પાઠકવર્ગને કોઈ ક્ષતિ નજરમાં આવે તો તેઓ અવશ્ય જણાવે જેથી ભવિષ્યમાં ક્ષતિમાં સુધારો કરવામાં આવે. અંતતઃ આ અમૃત વર્ષામાં પ્રત્યેક મુમુક્ષુ સ્નાન કરીને અમૃતને પ્રાપ્ત કરી અમૃતમય થઈ જાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” તા. ૭-૧૦-૨૦૦૨ ટ્રસ્ટીગણ વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 268