Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[ ૧૯ ]
પ્રસ્તુત ગાથાને પહેલે અને બીજો પદ ભક્તિયેાગ પ્રદર્શિત કરે છે અને ત્રીજો અને ચેાથેા પાદ મંત્રયેાગના નિર્દેશ કરે છે. તે બન્નેના સુમેળ સાધવા તે શ્વેત્રને સાર છે.
અહીં આપણે પ્રથમ પાસું શબ્દને સાન્નિધ્ય અર્થ ઘટાવીને અને દ્વિતીય પાસુંને નામ-મંત્ર અથ ઘટાવીને મંત્રાત્મક દેવતાવાદ' જે ઉપર દર્શાવેલી ત્રણ પ્રથામાં તૃતીય સ્થાન ધરાવે છે તેનેા વિચાર કર્યા. પરંતુ ઉવસગ્ગહરં સ્તાત્ર એટલી ઉચકેટનું છે કે પ્રથમ અને દ્વિતીય પ્રથા અનુસાર સાધના કરાય તે તે એટલી જ ફળદાયી અને સદ્ય: પ્રત્યયકારી થાય. શ્રી ભદ્રબાહુસ્વામી જેવા ચૌદ પૂ॰ધરે જેની રચના કરી છે તે સુમુનિ નિર્મિત જ છે અને તેમના સત્ય સ`કલ્પના અને વિકૃષ્ટ તપના પ્રભાવથી જ 'यथा नाम તથા જુળા:' રૂપે અર્થક્રિયાનું સામર્થ્ય જરૂર દર્શાવે છે.
વાયું ’ના અથ પાર્શ્વયક્ષ કરીએ તેા પશુ
દ્વિતીય પ્રથા જે દેવતા આશ્રિત મંત્રવાદ ' છે. તદનુસાર સાધના થાય તે તે તેટલી જ ફળદાયી નીવડે છે.
6
આ પ્રકારે ઉવસગ્ગહરસ્તેત્ર જે ગૂઢ અને રહસ્યમય માનવામાં આવે છે તે યથાયેાગ્ય છે અને ત્રણેય પ્રથાના અનુસરણથી સિદ્ધ થઈ શકે છે. આથી એમ પણ સિદ્ધ થાય છે કે તેની આજીમાજી ચૂં'થાયેલા અનુગ્રહ કૃત્ય અને નિગ્રહ કૃત્યના ચમત્કારાની વાતમાં તથ્ય છે. મત્રયેાગના વિજ્ઞાન વિષે ઉપર જે જણુાવ્યું તે ઉપરથી ચમત્કારનું કારણ પણ સમજી શકાય છે.
ઈતરા આવા ચમત્કારક સ્તન્ત્રને હૃદયસ્તાત્ર× કહે છે. અને તેની આજુબાજુ અનેક ચમત્કારી અને રહસ્યમય ઘટનાએ ગૂંથાયેલી હાય તેમ તેએા જેમનું કલ્યાણ થયું હોય તેમના દૃષ્ટાંત આપીને કહે છે. ટીકા ગ્રન્થેામાં જે પ્રમાણે યંત્રે નિર્દિષ્ટ થયા છે તે પ્રમાણે આલેખાવીને આ ગ્રંથમાં મુદ્રિત કરાયા છે. પરંતુ તે તે યંત્રની આકૃતિ અમુક પ્રકારે શા માટે અને તેમાં અમુક પદે) અથવા અક્ષરે અથવા ફૂટાક્ષરો શા માટે? તેવી તત્ત્વજિજ્ઞાસા શાસ્ત્રીય રીતે સમજાવી શકાય તેમ નથી. આ વિષયમાં માહિતી આપે તેવા મંત્રશાસ્ત્રના ગ્રંથે હજી ઉપલબ્ધ થયા નથી.
જિનભક્તને કપરા સ ંજોગેા આવે અને તેથી તમેગુણ કે રજોગુણુના જે હુમલા આવે તેનાથી તેને કાણુ બચાવે? તેને એક જ જવામ છે અને તે એ કે ભક્તિથી જ નિસ્તાર (ઉગારે) થાય છે. ભક્તિનુ' આવું માહાત્મ્ય હોવાથી આધિ, વ્યાધિ અને ઉપા ધિના નિવારણ માટે આ તેંત્રનુ આલંબન લેવાય છે. તેને ક્રિયાત્મક કરવાને મ`ત્રયેાગના તેની સાથે સમન્વય સાધવામાં આવ્યા છે. મત્ર, યંત્ર અને તંત્રના જ્ઞાનપૂર્વક આ સ્તાત્રની સાધના કરવાને પણ એક આમ્નાય છે.
સભ્યષ્ટિ જીવને પેાતાના ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ જેવા ગુણેાના વિકાસ માટે ભક્તિના ટેકાની જરૂર પડે છે અને ભક્તિયેાગના એ નિયમ છે કે ગુણ્ણાના વિકાસ × એ—કલ્યાણુ ( હીન્દી) વ-૪૪ અંક-છ પૃષ્ઠ-૧૦૫૬ ઉપર ‘- વિચ નૃત્ય ક્ષેત્ર વા પ્રત્યક્ષ પ્રમાય.' ના શિકની નીચે જણાવેલી ઘટના.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org