________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકા–જે આઠમા અને તે સિદ્ધ હોય તે શ્વેતાંબરોના મત પ્રમાણે નવમે ભાંગે ખાલી છે. કારણ કે આઠમા ભાંગામાં અવ્યવહાર રાશીઆ, વ્યવહાર રાશીઆ અને સકલ સિધ્ધ અથવા બધા જીને સમાવેશ થઈ જાય છે. એટલે નવમા ભાંગામાં સમાય એહવે એક જીવ બાકી નથી એટલે ખાલી છે. જે આઠમા ભાંગામાં સિદ્ધને ગણીએ તે બધાએ સિધ્ધથી અનંતાનંત બાદર નિગદીઆ છે. (કારણ કે ભગવતિસૂત્રમાં યંતિ શ્રાવિકાએ કરેલ પ્રશ્નનાં ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર દેવે કહ્યું કે ત્રણે કાલના સિધ્ધ પણ નિગદના અનંતાભાગે કહ્યા છે તે આ અલ્પ બહત્વમાં નિગેહના જીથી પહેલા કેમ આવે?) તેથી અનંતાનંત સૂક્ષ્મનિગદીયા છે, તેથી અનંતા સર્વજીવે છે (એટલે આખી જીવરાશિ) એ પ્રમાણે હોવાથી સિધ્ધ આઠમા ભાગે હોઈ શકે નહિ. પણ પાંચમા ભાગે જ છે. અને તે પ્રમાણે હોય તે જ બરાબર થઈ શકે. એ પ્રમાણે વેતાંબરની આમ્નાય છે. દિગંબરના મતે નવમાં ભાંગામાં બધા જીને સમાવેશ કરી નવમે ર્ભાગે લગભગ સાડા આઠ સુધી છે. તે પૂર્ણ કરેલ છે. થોડો ઓછો છે એટલે દિગંબરો સિધ્ધને આઠમા ભાગે નથી માનતા એમ અંતિમ આરાધનામાં કહેલ છે. પાંચમા ભાગે માને છે. ચેથા કર્મગ્રંથ તથા અનુગ સૂત્રમાં નવ અનંતા કહ્યા છે, તેમાંથી પહેલા ત્રણ અનંતને સ્વામી કેઈ નથી કારણ કે એવી કેઈ અનંતિ વસ્તુ નાની નથી જે એ ત્રણ ભાંગામાં આવે. માટે એ ત્રણ ભાંગા (અનંતા) શૂન્ય છે. તથા ચેથે અનતે અભવ્ય છે આવ્યા તે માટે ચોથા ભાગના એ સ્વામી. પાંચમે અનંતે મધ્યભાગે સમ્યકત્વ પડવાઈ જી કહ્યાં. તે અભવ્યથી અનંતા વધારે છે. વીતેહિજ પાંચમે અનંતે સિદ્ધ કહ્યાં
For Private and Personal Use Only