________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સાધારણ વનસ્પતિમાં ઉપજે. વલી ભવન (ભવનપતિ, વ્યંતર, ચમક)
યાદિ સર્વાર્થસિદ્ધિ પર્યત દેવ અને ધાર્મિક સાતે પૃથ્વીઓના નારકી તે પિતાપિતાની લશ્યાને અનુસાર યથાયોગ્ય મનુષ્ય વા તિર્યંચ ગતિને પામે છે. અહિંયા આટલું જાણવું કે, ગતિ સંબંધી જે પૂર્વે આયુ બાંધ્યું હોય તે જ ગતિમાં જે મરણ થાય ત્યારે જે લેહ્યા હોય તેના અનુસારે ઉપજે છે. જેમકે મનુષ્યને પૂર્વે દેવાયુનું બંધ થયું હોય પણ મરણ વખતે કૃષ્ણાદિ લેસ્યા હોય તો ભવનત્રિકમાં ઉપજે, એહવી રીતે અન્યત્ર પણ જાણવું. એવી રીતે લેશ્યાનું અધિક વર્ણન કર્યું. હવે ગુણસ્થાનમાં કઈ લેશ્યા હોય ? તે કહે છે. અસંતપર્યત એ લેહ્યા હોય છે, દેશવ્રતી આદિ ત્રણ ગુણસ્થાનમાં પત્તાદિ ત્રણ શુભ લેહ્યા હોય. તેના ઉપરે અપૂર્વ કરણથી સગીપર્યત છ ગુણ સ્થાનકમાં સુકલ લેહ્યા જ છે. અમેગી ગુણસ્થાનક લેફ્સારહિત છે. કારણે ત્યાં રોગ કષાયને અભાવ છે. ઉપરાંત કષાયાદિક જ્યાં કષાય નાશ પામે હોય એવા ત્રણ ગુણ સ્થાનકમાં કષાયનો અભાવ હોવાથી લેહ્યા ઉપચારથી કહીએ, એ લેસ્થાઓને પ્રજવલન કરવાનું ઉપાય બતાવે છે. ગાથા એસિલેસાણું, વિરોધણપદિઉવક્કમેઈમો, સર્સિસંગાણું. વિવજાણું સબ્યુહા હોઈ તો
અર્થ – એ વેશ્યાઓને ઉજજવલ કરવાનું ઉપાય છે. જે સમત પરિગ્રહોને સર્વથા ત્યજે તે ઉજવલ થાય. ગાથા–લિસા સધી અક્ઝવ – સાવિ સધી એહાઈ જીવસ અwવસાણ વિસધી, મંદ કસાયસણાયવા, લા અર્થ–જીવને લેશ્યાની શુદ્ધતા પરિણામની શુદ્ધતાથી થાય છે. અને પરિણામની શુદ્ધતા મંદ કષાય વાલાને હોય છે. કષા પરિગ્રહ-ધારીઓને
For Private and Personal Use Only